ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Kirtana Pathak @kirtana_9
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ મોણ નાખીને સારી રીતે કઠણ બાંધવો. ભાખરી વણી સેકી લો. ઠરી જાય એટલે ક્રશ કરી લો. તેમાં ગોળ નાખી સરસ મિક્સ કરી લો. પછી ઘી ગરમ રેડવું. અને લાડુ વાળવા.
- 2
લાડુ માં કેળા ના કટકા કરી નાખી શકાય.
- 3
તો તૈયાર છે ભાખરી નાં લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કુલેર ના કેળા લાડુ
#SFR#RB20#COOKPAD INDIA#WIN#MEDALSનાગપાંચમ અને તહેવારો દરમિયાન બનાવાય છે. Kirtana Pathak -
-
લેફ્ટઓવર નમકીન પરાઠા (Leftover Namkeen Paratha Recipe In Gujarati)
#CWT#COOKPAD INDIA#WIN#MEDALS Kirtana Pathak -
-
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#SSR#COOKPAD INDIA#WIN#MEDALS Kirtana Pathak -
-
મિક્સ વેજ ચીઝી મેક્સિકન પરાઠા (Mix Veg Cheesy Mexican Paratha Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16501053
ટિપ્પણીઓ (2)