દૂધી ના મુઠિયા

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

# Cookpad India
#Win
#Medals
#RB16

શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 નંગદૂધી ખમણી ને
  3. હીંગ
  4. 1/4 ચમચી હળદર
  5. મીઠું સ્વાદમુજબ
  6. 1 ચમચી મરચું
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. છાસ જરૂર મુજબ
  9. 2 ચમચીતેલ મોણ માટે ,
  10. 1/4 ચમચીસોડા ખાવાનો
  11. 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
  12. 2 ચમચાતેલ વઘાર માટે
  13. રાઈ જીરું તલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    લોટ માં તેલ મીઠું મસાલો દૂધી બધું નાખી ને લોટ મિક્સ કરી લો. પછી હાથ વડે લાંબા રોલ વાળો. કૂકર માં સ્ટીમ કરી લો. 3 સીટી કરી પછી કૂકર ધીમું કરી 5 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.
    ઠરી જાય પછી કટકા કરવા અને વઘારવા. રેડી છે થોડીવાર લાલ થવા દેવા.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

Similar Recipes