મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)

Pooja kotecha @poojakotechadattani
શિયાળાની ઋતુમાં મરચા નું અથાણું ખુબજ સારૂ લાગે.
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં મરચા નું અથાણું ખુબજ સારૂ લાગે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા ધોઈને બી કાઢી નાખવા. ત્યારબાદ અને તેને કટ કરી લેવા.ત્યારબાદ એક બાઉલમાં રાઈ ના કુરિયાં, મીઠું,હળદર મિક્સ કરીને તેને ઉપર ગરમ ગરમ તેલ નાખીને 2 મિનિટ માટે ઢાંકી દેવું.
- 2
બીજા બાઉલમાં કટ કરેલા મરચાં રાઈનો મસાલો અને લીંબુ નાખો અને તેને મિક્સ કરો.
- 3
મરચા નું અથાણું તૈયાર તેને થેપલા સાથે ખૂબ મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઢવાણી મરચા નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
વઢવાણી મરચા નું અથાણું#KS2 Bina Talati -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
-
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
લીલા મરચા નું અથાણું(Green chilli pickle recipe in Gujarati)
મારા ઘરે લીલા મરચા નું અથાણું હોઈ ને હોઈ જ જમવામાં. Nilam patel -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe In Gujarati)
#KS2# Post 2આ મરચા ગોટા સાથે ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
મરચા અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#EBઅથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો મિત્રો આજે મરચા નું તાજું અથાણું બનાવી અથાણા ની મજા જમવા સાથે માણીએ. Ranjan Kacha -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
લાલ મરચાં શિયાળા માં જ મળતા હોઈ તેનો બને એટલો ઉપયોગ કરી લેવો.. મરચાં માં વિટામિન C ભરપૂર માત્રા માં હોઈ છે તદુપરાંત શિયાળા માં મંદ પડેલી જઠરાગની ને પ્રજવલિત્ત કરી પાચનક્રિયા ને સક્રિય બનાવે છે.. લાલ મરચાં સેકેલા, ચટણી, અથાણું કે જામ કોઈ પણ સ્વરૂપે લઇ શકાય છે#WK1 Ishita Rindani Mankad -
ટામેટાં મરચા નું અથાણું (Tomato Marcha Athanu Recipe In Gujarati)
#GA4#Week7#post3#tomato 🍅#ટામેટાં મરચા નું અથાણું એકદમ ખટમીઠું અને ઝડપથી બની જાય છે થેપલા, ભાખરી વગેરે સાથે સરસ લાગે છે અન આપણે ક્યારે ટ્રાવેલિંગ મા આ અથાણું શાકની બદલે ચાલી જાય છે Megha Thaker -
રાયતા મરચાં નું અથાણું(Raita marcha recipe in Gujarati)
#GA4#Week13#chilli(Red)...રાયતા મરચાં એટલે સૌરાષ્ટ્ર ના લોકો ની પેહલી પસંદ એમાં પણ શિયાળા મા આવતાં લાલ મરચા નું અથાણું એટલે સ્વાદ મા ખુબજ સરસ લાગે છે. Payal Patel -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
-
રાઈ વાળા મરચાં નું અથાણું
વિન્ટર સ્પેશ્યલ રેસીપી#Week 1શિયાળા માં આ રાઈ વાળા મરચાં નું અથાણું ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#RC4#week4મરચા એ પણ આથેલા એટલે કે રાયતા ખૂબ જ ચલણ માં છે બધા સાથે સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા મરચા નું અથાણું (Lila marcha nu athanu recipe in Gujarati)
ઇન્સ્ટન્ટ લીલા મરચા નુ અથાણું અથવા તો રાયતા મરચા ને ગુજરાતી સ્ટાઇલનું મરચા નું અથાણું છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ અથાણું ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઝડપથી બની જાય છે. લીલા મરચાં ના અથાણાં ને ફ્રિજમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકાય છે. રાયતા મરચાં સૂકા નાસ્તા જેમ કે ફાફડા, ગાંઠીયા, થેપલાં વગેરે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK1#cookpadindia#cookpad_gu spicequeen -
મરચાં ગાજર નું અથાણું (Marcha Gajar Athanu Recipe In Gujarati)
#WK1 ગાજર મરચાં નું અથાણું ખુબજ સ્વાદિષ્ટ અને ચટપટું લાગે છે .બનાવવા માં ખુબ જ સરળ છે અને બનાવ્યા ભેગુ ખાઈ પણ શકાય છે.શિયાળા ની વિશિષ્ટ વાનગીઓ માનું એક છે. Nidhi Vyas -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 મરચાંનું અથાણું -વઢવાણી મરચા Juliben Dave -
ગાજર મરચાનુ અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP ગાજર મરચા ખાવા માં ટેસ્ટી લાગે છે લંચ ડિનર બને મા સરસ લાગે છે. Harsha Gohil -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
રોજ જમવા માં શાક, દાળ, ચટણી, રાઇતું , હોય સાથે આથેલા મરચાં જમવા માં લિજ્જત વધારે છે. આ મરચાં રોટલી, ભાખરી, થેપલાં સાથે સરસ લાગે છે.#WK1 ..(આથેલા મરચાં) Rashmi Pomal -
More Recipes
- ઈન્ડિયન સ્ટાઈલ મેક્રોની પાસ્તા (Indian Style Macaroni Pasta Recipe In Gujarati)
- બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- વાલોર પાપડી રીંગણ નુ શાક (Valor Papdi Ringan Shak Recipe In Gujarati)
- પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
- મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15834658
ટિપ્પણીઓ