લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)

Shital Jataniya @shital10
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા મરચા ને સમારી રેડી કરી લેવા.
- 2
ને હવે બીજી બધી વસ્તું રેડી કરી લેવી ને તેલ ગરમ થાય એટલે પેલા બધા કુરિયા ને વરિયાળી એક એક ચમચી જેટલા તેલ મા નાખી ગોળ ખાંડ એડ કરી તેને મિક્ષ કરી ઓગળવા દયો.
- 3
હવે બીજા રાઈ ના કુરિયા ધાણા ના કુરિયા વરિયાળી ને જીરૂ ને દરદરા પીસી લેવા.
- 4
હવે ગોળ ને ખાંડ સરસ મિક્ષ થઈ જાય એટલે તેમાં મરચા ને લીંબુ નો રસ એડ કરવો ને છેલે આપનો મિક્ષ પિસેલો દર્દરો પાઉડર મિક્સ કરી ઉતારી લ્યો.
- 5
આ રિતે રેડી છે આપનું મસ્ત રસાદાર ગળ્યા મરચા નું અથાણું જે સ્વાદ માં ખુબ સરસ થાય છે.
ખુબ સરસ લાગે છે ને કોકવાર શાક ના બી હોય તો પણ ચાલ્યું જાય છે.
Similar Recipes
-
-
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
લાલ મરચા નું ગળ્યું અથાણું
#RB3આ અથાણુ મારી બેન વૈશાલીને ખૂબ જ ભાવે છે તોઆ રેસિપી હું તેને dedicate કરું છુંઆ અથાણું મેં મારા પાડોશી પાસેથી શીખ્યું છે ખુબ જ સરસ અને ઝડપથી બની જતું સ્વાદિષ્ટ અથાણું છે જેને ગળ્યું અથાણું ભાવે છે તેને ખૂબ જ ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો Davda Bhavana -
લાલ લીલા મરચા નું અથાણું (Lal Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia Rekha Vora -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaલાલ મરચા નું અથાણું એક મહિનો આવું જ રહે છે. Hinal Dattani -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#Cookpadgujarati (રાયતા મરચા) Pooja Vora -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#PGશિયાળા માંઅનેક મસ્ત શાક ભાજી મળે છે ..ને આપડે બનાવીએ પણ છીએ ..પણ જો સાથે શિયાળા માં મળતા લાલ મરચા નું અથાણું સાથે હોય તો ખાવા ની મજા જજ ડબલ થઇ જાય... Sejal Pithdiya -
લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે ગોળ કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ પરંતુ અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળશે આથી લાલ મરચા અને દેશી ગોળનો ઉપયોગ કરીને મેં મરચાનું અથાણું નું અથાણું બનાવ્યું છે. જે તીખો અને ગળ્યું હોય છે ભાખરી ,પરાઠા ,રોટલી વગેરે સાથે સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#APRઆજે મને ફ્રેશ લાલ મરચા મળી ગયા..તો એનું અથાણું બનાવી દીધું .કેરીના તીખા ગળ્યા અથાણાં બહુ બનાવ્યાઅને બહુ ખાધા..આજે મરચા નું ગળ્યું અથાણુંબનાવ્યું,ટેસ્ટ કર્યું તો ઓસમ થયું છે..હજી વિક પછીવધારે ટેસ્ટી થશે.. Sangita Vyas -
-
રાઈ વાળા મરચા નું અથાણું (Rai Vala Marcha Athanu Recipe In Gujarati)
#winter kitchen challenge#WK1 શિયાળા માં રાઈ વાળા લાલ,લીલા મરચા નું અથાણું ખુબ ભાવે છે.અને ઠંડી માં ભૂખ ઉઘાડે છે. Varsha Dave -
રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)
#WK1#Week1 Varsha Karia I M Crazy About Cooking -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#week1#WK1 લીલાં મરચાનું અથાણું ખાવામાં ઘણું જ ટેસ્ટી હોય છે. અને અથાણું ઝડપથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#વિન્ટર કિચન ચેલેન્જમારા ઘરમાં મરચાની દરેક વાનગી મને ખૂબ જ ભાવે અને શિયાળામાં સરસ મરચા આવે તો મરચાનું અથાણું તૈયાર કર્યું છે. Dr. Pushpa Dixit -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujaratiલાલ મરચા વગર નું ભોજન અધુરૂ ગણાય. લાલ મરચા માં રહેલ વિટામિન સી, ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ ફાયદા કારક છે. લાલ મરચા માં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જેનાથી શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે. Ranjan Kacha -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
અલગ-અલગ પ્રકારના અથાણા ભારતીય ભોજનનો એક અભિન્ન હિસ્સો છે. સામાન્ય રીતે ઉનાળા દરમ્યાન આપણે કેરીના અથાણાં બનાવીએ છીએ જે આખું વર્ષ ચાલે છે પરંતુ શિયાળા ની ઋતુ દરમ્યાન પણ ઘણા એવા અથાણા બનાવી શકાય છે જે થોડા સમય માટે તાજા બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.લાલ મરચાનું અથાણું તીખું અને ખાટું અથાણું છે જે માં મરચાના ટુકડા કરી ને અથવા આખા મરચા ભરીને પણ બનાવી શકાય. આ એક ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ અથાણું છે જે થોડા અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે.#spicequeen#cookpadindia#cookpad_gu spicequeen -
-
લાલ લીલાં મરચાં નું તાજું અથાણું (Lal Lila Marcha Fresh Athanu Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#લાલ - લીલાં મરચાં નું તાજું અથાણું Krishna Dholakia -
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં મરચા નું અથાણું ખુબજ સારૂ લાગે. Pooja kotecha
More Recipes
- ઈન્ડિયન સ્ટાઈલ મેક્રોની પાસ્તા (Indian Style Macaroni Pasta Recipe In Gujarati)
- બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- વાલોર પાપડી રીંગણ નુ શાક (Valor Papdi Ringan Shak Recipe In Gujarati)
- પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
- ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829761
ટિપ્પણીઓ (5)