કાચા ટામેટાં ની ચટણી (Raw Tomato Chutney Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ને ધોઈ ને સમારી લો મિક્સર જારમાં લઇ તેમાં લસણ મીઠું જીરૂ પાઉડર ખાંડ નાખી ક્રશ કરી લો તૈયાર છે કાચા ટામેટાં ની ચટણી
Top Search in
Similar Recipes
-
કાચા ટામેટાં ની ચટણી (Raw Tomato Chutney Recipe In Gujarati)
#kachatametachutney#rawtomatochutney#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કોબી કાચા ટામેટાં નો સંભારો (Kobi Raw Tomato Sambharo Recipe In Gujarati)
કોબી સાથે કાચા ટામેટાં ખાટા હોવાથી તેનો સંભારો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.સાથે મરચા સ્વાદ માં વધારો કરે છે.સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Varsha Dave -
-
ટોમેટો ચટણી (Tomato chutney recipe in Gujarati)
આ ચટણી ઢોકળા અને મમરા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે 6#GA4#week4 Vidhi V Popat -
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredientsટામેટાં લીલાં મરચાં અને તેલ.આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે. Sonal Modha -
-
-
-
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
રાજસ્થાની ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#Week4 #GA4#રાજસ્થાની ટામેટાં ની ચટણીમે ગોલ્ડન એપરન માટે બનાવી છે તીખી સર રાજસ્થાની ચટણી આશા છે આપને પણ ગમશે. H S Panchal -
-
ટામેટાં ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ઈન્સ્ટન્ટ બની જાય છે .ક્યારેક ખજૂર,આંબલી ઉકાળવાનો સમય ન હોય કે અચાનક એવું બનાવવા નું થાય કે જેમાં ખાટી મીઠી ચટણી જરૂરી હોય ત્યારે આ ચટણી બનાવો .ખૂબ જ ટેસ્ટી બને છે . Keshma Raichura -
-
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
-
મેથી થેપલા ટામેટાં ની ચટણી (Methi Thepla Tomato Chutney Recipe In Gujarati)
#SFR#SJR આજ તો ટાઢી સાતમ રસોડામાં રજા ને વાનગી નો રસ થાળ. અથાણાં રાયતા થી ભરપુર. HEMA OZA -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15851535
ટિપ્પણીઓ