ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Cooksnap ingredients
ટામેટાં લીલાં મરચાં અને તેલ.
આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે.
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
Cooksnap ingredients
ટામેટાં લીલાં મરચાં અને તેલ.
આજે મેં ટામેટાં લસણ અને લીલાં મરચાં ની ચટણી બનાવી આ ચટણી તમે થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. એટલી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી ટામેટાં 🍅 અને લીલાં મરચાં ને ધોઈ લેવા. લસણ ને ફોલી લેવું. ટામેટાં લસણ અને લીલાં મરચાં ને સમારી લેવા.
- 2
પછી મિક્સર જારમાં નાખી ને ક્રશ કરી લેવું પાણી બિલકુલ ઉમેરવું નહીં.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી દેવી પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી દેવી
- 4
અને હલાવવું ત્યારબાદ તેમાં મીઠું ખાંડ અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી લેવું અને ૩/૪ મીનીટ સુધી ઉકળવા દેવું. ટામેટાં નું બધું પાણી બળી જશે અને તેલ છુટું પડવા લાગે ત્યાં સુધી થવા દેવી.
- 5
ગેર બંધ કરી દેવો.અને છેલ્લે તેમાં લીંબુનો રસ અને વિનેગર નાખી ને મિક્સ કરી લેવું. ઠંડું થવા દેવું. પછી કાચની બોટલમાં ભરી ને ફ્રીઝ માં મૂકી દેવી.
- 6
સર્વિંગ બાઉલમાં કાઢી લેવી.
તો તૈયાર છે
ટામેટાં ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : ટામેટાં ની ચટણીઆ ચટણી છત્તીસગઢ ની ફેમસ ચટણી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. Sonal Modha -
લાલ મરચાં અને લસણ ની ચટણી
ઈબુક રેસિપી#RB19 : લાલ મરચાં અને લસણ ની ચટણીફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જેને તમે કોઈ પણ ફરસાણ કે પછી પૂરી , થેપલા , પરોઠા , ભાખરી સાથે સર્વ કરી શકો છો. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
કોઈ પણ ફરસાણ કે સેન્ડવિચ સાથે સર્વ કરી શકાય. થિકનેસ તમે તમારા તેના ઉપયોગ પ્રમાણે રાખી શકો છો. Dr. Pushpa Dixit -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં ખવાય તેનાં માટે કાચી કેરી અને નાળિયેર ની ચટણી બનાવી. થેપલા પરોઠા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
હોમ મેડ સેઝવાન ચટણી (Home Made Schezwan Chutney Recipe In Gujarati)
સેઝવાન ચટણી અને સેઝવાન સોસ પણ બનાવી શકાય છે. એ બેઉં ઈન્ડો ચાઈનીઝ ડીશ મા વાપરવામાં આવે છે. અને તમે કોઈ ફરસાણ સાથે પણ ખાય શકો છો. Sonal Modha -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
ઇન્સ્ટન્ટ લસણ ની ચટણી (Instant Garlic Chutney Recipe in Gujarati)
#Cooksnap_of_Golden_Apron_4.0#CookpadIndia#CookpadGujarati જો તમને લાગે કે ચટણી માત્ર ખાવામાં પરીક્ષણ માટે જ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો! કારણ કે ચટણી ખોરાકનું પાચન સરળ બનાવે છે, પેટમાં ગેસ બનતા અટકાવે છે અને અપચોની સમસ્યાને પણ વધવા દેતી નથી. ચટણી એ ભારતીય ખોરાકનો એક અભિન્ન ભાગ છે.પણ ચટણી કોઈ એક પ્રકારની હોતી નથી પરંતુ કોથમીર-ફુદીનાથી માંડીને જુદી જુદી દાળને મિક્સ કરીને પણ અનેક પ્રકારની ચટણી તૈયાર કરવામાં આવે છે. આજે મેં લસણ ને લાલ મરચાં ની ઇન્સ્ટન્ટ ચટણી બનાવી છે. જે તમે 1 મહિના સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. Daxa Parmar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna -
કાચી કેરી અને લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
કાચી કેરી અને લસણની ચટણી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. ગામડામાં ચોમાસામાં બહું શાકભાજી ન મળે તો અથાણાં અને આ ચટણી નો જમવાના માં ઉપયોગ કરે. થેપલા પરોઠા પૂરી ભાખરી ભજીયા બધા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી (Kothmir Pudina Green Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : કોથમીર ફુદીના ની ચટણીઆજે મેં સેન્ડવીચ ચાટ અને ફરસાણ સાથે સર્વ કરી શકાય એવી ગ્રીન ચટણી બનાવી. Sonal Modha -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
ટોમેટો પ્યુરી (Tomato Puree Recipe In Gujarati)
#LSR#લગ્ન સ્ટાઈલ રેસીપી#cookpadGujarati#cookpadindia#TometopureeRecipefor1monthStorege#ટમેટોપ્યુરીરેસીપી તાજા લાલ ટામેટાં નો ઉપયોગ કરી ને ટામેટાં ની પ્યુરી રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવી ને તમે સ્ટોર કરી શકો છો...૧ મહીના સુધી સાચવી શકાય છે.તૈયાર કરેલ ટામેટાં પ્યુરી નો ઉપયોગ કરી ને તમે કીટી પાર્ટી, બર્થડે પાર્ટી કે તમે જોબ કરતા હોવ તો આ તૈયાર પ્યુરી તમારું કામ ઘણું આસાન કરી દે છે. Krishna Dholakia -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
જેલેપીનો (Jalapeño Recipe in Gujarati)
હમણાં લોકડાઉન માં જેલેપીનો મળવું મૂશ્કેલ છે તો તમે ઘરે પણ આ જેલેપીનો બનાવી શકો છો ખૂબ જ સરળ રેસિપી છે.આજે પીઝા બનાવવા ની હતી તો થયુ ચાલો ને જેલેપીનો ટ્રાય કરીએ. બહાર જેવા જ બન્યા. જેલેપીનો મરચાં ન હોય તો સાદા મરચા થી પણ બનાવી શકો. મે સાદા જે આપણે ફરસાણ બનાવીએ ત્યારે તળીએ તેમાંથી બનાવ્યા છે. Sachi Sanket Naik -
વડાપાઉં ચટણી (Vadapav Chutney Recipe In Gujarati)
#RC3વડાપાઉ ચટણી ની સુકી ચટણી જે તમે સ્ટોર પણ કરી શકેો છો અને કોપરું, શીગદાણા, સેવ , લસણ હોય તમે શાકમા પણ નાખી શકો છો Bhavna Odedra -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
#SFR આંબલી ની અવેજી માં ટામેટાં નો ખુબ સારો ઉપયોગ કરી શકાય છે.ટામેટાં ની ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC ખાસ આ ચટણી ની સામગ્રી ને સેકી ને હાથ થી મેસ કરી બનાવાય છે. HEMA OZA -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST : નાળિયેર ની ચટણીઆજે મેં ઈડલી ઢોંસા સાથે સર્વ કરાય તે ચટણી બનાવી છે. Sonal Modha -
લસણ ટમેટા ની ચટણી
#ચટણીઆ ચટણી તીખું ખાનાર માટે સ્પેશિયલ છે.. મારી મોસ્ટ ફેવરીટ છે.. તમે ઢોકળાં, થેપલા કે ગોટા સાથે સર્વ કરી શકો છો. Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)