રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં માં સુંઠ પાઉડર મરી લવિંગ ને મિક્સરમાં પીસી લો પછી તેમાં ગોળ ઘી હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો અને પછી ના ના ગોળી વાળી લો
- 2
શરદી ઉધરસ માટે ખુબજ રાહત આપે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂંઠ ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#GA4#week15#jeggaryગોળ તો ગુણકારી છે પણશિયાળા માં સુંઠ, હળદર પણ વધુ ગુણ કરે છે... ઠંડી માં આ ગોળી થી શરદી, કફ વગેરે થી રાહત મળે છે... અને દવા લેવા ની જરૂર પડતી નથી. KALPA -
સૂંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)
#cookpad India#cookad Gujarati#વિન્ટર રેસિપી#સૂંઠ ની લાડુડી Pina Mandaliya -
-
સૂંઠ ની ગોળી(Sunth Goli Recipe in Gujarati)
# ગોળ# આ સૂંઠ ની ગોળી દરરોજ એક ગોળી ખાવા થી પગ ના દુખાવા માં રાહત મળે છે સાંધા ના દુખાવા માં રાહત મળે છે Nisha Mandan -
-
-
સુંઠ ની ગોળી(Sunth Goli Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ..ઘર માં બધા નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે. અત્યારે જે વાતાવરણ બન્યું છે.કોરોના ના કહેર વચ્ચે ડર નો માહોલ બનતો જાય છે.આ સુઠ ની ગોળી બનાવી ઘરના બધા ને દિવસ માં એક વાર લેવાનું કહો.ગરમી ને લીધે 2 ટાઈમ કદાચ નહીં લઇ શકો.તો એક વાર તો જરૂર લઇ શકો. Jayshree Chotalia -
સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)
શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે. Ankita Mehta -
-
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VR#cookpadindiaઆ સુઠ ની ગોળી શરદી,ઉધરસ માં ખૂબ ગુણ કારી છે રોજ સવારે એક ગોળી ચૂસી ને લેવાથી ખૂબ ફાયદા કારક છે શિયાળા મા આ ગોળી ધણી ગુણકારી છે. Rekha Vora -
-
-
-
-
-
સૂંઠ ગોળી(Sunth Goli Recipe In Gujarati)
#GA4#Week15ગોળ અને સૂંઠની ગોળી એ શિયાળામાં શરદી અને તાવ સામે રક્ષણ આપવા માટે ઘરેલુ ઉપાય છે. Apexa Parekh -
-
સૂંઠ ગોળી (Sunth goli Recipe in Gujarati)
#MW1હાલ સમયમાં ખૂબ જ કોરોના વઘી ગયો છે અને શિયાળો ચાલુ થઈ ગયો છે તો શરદી ઉધરસ અને તાવ ના આવે એટલે મેં સૂંઠ અને હરદળ ગોળીઓ બનાવી છે. Bijal Parekh -
સૂંઠ ગોળી(Sunth Goli Recipe in Gujarati)
હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે. તેનાથી બચવા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી પડે. આજે મેં સૂંઠ ગંઠોડા ની ગોળી બનાવી છે. જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને શરદી ઉધરસમાં પણ રાહત રહે છે.#MW1#post 1 Chhaya panchal -
-
-
-
આમળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
સૂઠ ની ગોળી (Sunth Goli Recipe in Gujarati)
#VRઆમ તો શિયાળામાં બધા અલગ અલગ વસાણા ખવાતા હોય છે પણ આ એક એવી વાણગી છે જે નાનાં મોટાં સૌને ભાવે આ ખાવા થી શિયાળામાં થતી શરદી અને ખાસી મા ખૂબ જ ગુણકારી છે Hiral Panchal -
સુંઠ પીપરીમુળ ની આરોગ્યવર્ધક ગોળી (Sunth Piplimool Healthy Goli Recipe In Gujarati)
#MBR4#week4પૌષટીકક્તા થી ભરપુર, શિયાળું સ્પેશ્યલ. Bina Samir Telivala -
સૂંઠ અને ગોળની ગોળી (Sunth Jaggery Goli Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15860884
ટિપ્પણીઓ