સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)

Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
શેર કરો

ઘટકો

  1. 1 કપસૂંઠ
  2. 1/2 કપ ગોળ
  3. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૂંઠ નો પાઉડર લઇ તેમાં ગોળ અને ઘી ઉમેરવું

  2. 2

    બધું બરાબર મિક્સ કરી ગોળીઓ વાળી લેવી

  3. 3

    એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી રાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dolly Shukla
Dolly Shukla @dolly_shukla
પર

Similar Recipes