તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તલ ને 5 મિનિટ શેકવા. હવે તલ શેકાય જાય એટલે ગેસ બંધ કરી લેવો. હવે એક તાવડી માં ઘી મુકો. હવે તેમાં ગોળ નાખવો. હવે તેને હલાવતા રહેવું. ગોળ ઓગળી જશે. હવે ગોળ ને લાલ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. બરાબર થઇ જાય પછી એમાં સમાય એટલા જ તલ નાખીને હલાવવું. હવે ગેસ બંધ કરી લેવો. તો તૈયાર છે તલની ચીક્કી.
- 2
હવે તેને એલ્યૂમીનિયમ ની આદની પર ઘી થી ગ્રીસ કરીને વણી લેવું. તેને પાતળી ચીક્કી વણવી. પછી તડના કાપા પાડવા. ઠંડુ પડે એટલે એને કાપા થી તોડી લેવા. તો તૈયાર છે તલ ની ચીક્કી. હવે આ ચીક્કી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઉતરાયણસ્પેશિયલ#તલનીચિક્કી#cookpad #Cookpad_India#cookpad_Gujarati #Cook_snap_challengeઉતરાયણ ની ખુબ ખુબ શુભેચ્છા. તલ ગોળ ની ચિક્કી , આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ. જેના વિના ઉતરાયણ અધૂરી એવી તલ ચિક્કી નો આનંદ માણો. Dipti Paleja -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USતલ સાંકળી ને તીલચીક્કી, તલ પાપડી વગેરે અનેક નામે ઓળખાય છે અને તલ સાંકળી સફેદ તલ કે કાળા તલ નાખી ગોળ કે ખાંડ માંથી બનાવવામાં આવે છે જો તમારે સ્વાથ્ય માટે ગોળ માંથી બનતી તલ સાંકળી ગુણકારી અને લાભકારી માનવામાં આવે છે તો ચાલો તલની ચીકી. Smruti Rana -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે.. Sangita Vyas -
તલ, શિંગ ની વડી (Til Shing Vadi Recipe In Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી તલ અને શીંગદાણા ની ચીક્કી કે વડી વગર શક્ય જ નથી..તલ, શીંગદાણા ગોળ ની વડી કેલ્શિયમ થી ભરપુર હોય છે.. ઉતરાયણ માં અગાશી પર રહેવા થી સુર્યપ્રકાશ મળે..એનાથી વિટામિન ડી મળે..અને આ વડી ખાવા થી કેલ્શિયમ અને હિમોગ્લોબીન વધારે છે.. એટલે આ વડી ભરપુર ખાવી... ખુબ જ પોચી બને છે.. એટલે બાળકો તથા વડીલો પણ ખાઈ શકે.. Sunita Vaghela -
-
તલ શીંગ કોપરાની મિક્સ ચીક્કી(Til Shing Kopra Ni Mix Chikki recipe in Gujarati)
#GA4 #week18ઉતરાણ ની ઉજવણી ચીક્કી વિના અધુરી છે... તો આપણે બનાવીએ તલ-શીંગ- કોપરાની મિક્સ ચીક્કી... Urvi Shethia -
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
-
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
તલ સાંકળી, તલ ની ચીક્કી
#સંક્રાંતિ .... આજે ઉત્તરાયણ હોવાથી કાલે બનાવેલી તલ ચીક્કી બનાવી છે .. સ્વાદ માં ખૂબ જ સરસ ક્રિસપી બની છે. તલ ને ગોળ નું મિશ્રણ થી બનતી આ આ ચીક્કી ઠંડી આ શરીર ને શક્તિ,અને ગરમી આપે છે.. અને સંક્રાતિ પછી દિવસ ધીમે ધીમે મોટો થાય છે.આજે તલ નું દાન પણ કરવામાં આવે છે.અને આ સિઝન માં નવા તલ નીકળે છે . અને ગોળ પણ નવો હોઈ છે. Krishna Kholiya -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
-
તીલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#ઉત્તાયણ સ્પેશીયલ તલ ની ચિકકી જુદી જુદી રીત થી બને છે .ગોળ ,મોરસ( ખાંડ) ની ચાસણી કરી ને , થાળીને વણી ને બનાવે છે મે ઘી ગોળ થી વણી ને પાતળી ક્રિસ્પી સોફટ, બનાવી છે ,એ ઓછા સમય મા ફટાફટ બની જાય છે Saroj Shah -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
-
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
તલ ની ગોળ ચીક્કી (Til Jaggery Chikki Recipe In Gujarati)
મકર સંક્રાંતિ નિમિત્તે બનાવવામાં આવે છે .ગોળ અને ઘી ને લીધે બહુ જ healthy પણ છે.. Sangita Vyas -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki 🔺તલ ની ચીક્કી એટલે તલસાંકળી...🔺ઉતરાણ માટે સ્પેશિયલ મે તલસાંકળી ખાંડ મા બનાવી છે જે એટલી પતલી ને કીસ્પી કડકડી થાય છે ને વળી જાજો સમય પન નથી લાગતો બનતા. 🔺એકવાર ખાંડ વાળી ખાશો તો ગોળ વાળી ને ભુલી જાશો..એટલી સરસ લાગે છે....😋 Rasmita Finaviya -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
-
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15881256
ટિપ્પણીઓ