તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#US
ઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..
પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..
ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે..
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US
ઉતરાયણ આવે એટલે જાત જાતની ચીક્કી મળવા માંડે..
પણ ઘરે બનાવવાની મજા જ કઈ ઔર હોય છે..
ચોખ્ખી, શુધ્ધ અને સ્વાદિષ્ટ તેલ ની ચીક્કી આજે મે બનાવી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ચીક્કી બનાવવાની બધી સામગ્રી એકઠી કરી લો.
તલ ને પણ ધીમા તાપે ફૂલે ત્યાં સુધી શેકી ને ઠંડા કરવા મૂકો. - 2
હવે નોનસ્ટિક પેનમાં ગોળ ને ઓગાળી લો.. પાયો તૈયાર થાય એટલે તેમાં ઘી, ઇલાયચી પાઉડર અને સોડા નાખી મિક્સ કરી તલ એડ કરી હલાવી લો.
લચકા પડતું થાય એટલે પ્લેટફોર્મ પર તેલ ચોપડી ચીક્કી નું પૂરણ પાથરી વેલણ થી પાતળું વણી લો અને ગરમ હોય ત્યારેજ ચોરસ આંકા પાડી લો. - 3
- 4
દસ મિનિટ સુધી ઠરવા દો ત્યાર બાદ ચોરસ કટકા ને જુદા કરી ડીશ માં સર્વ કરો..
તો તૈયાર છે તલ ની ચીક્કી..
Similar Recipes
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#તલનીચીક્કી#cookpadindia #Cookpad#cookpadgujarati #Cooksnapchallengeપતંગ શેપ માં તલ ની ચીક્કીમકર સંક્રાંતિ ની સૌને શુભેચ્છા ..પતંગ ચગાવવાનો ને તલ ની ચીક્કી ખાવાનો ખાસ મહત્ત્વ હોય છે .. એટલે મેં તલની પતંગ ચીક્કી બનાવી છે .. Manisha Sampat -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#MS#POST1ઉતરાયણ પર બધાજ તલ ની ચીક્કી બનાવે છે. આ ચીક્કી ખાંડ કે ગોળ બનાવવામાં આવે છે. અમે ગોળ ની બનાવીએ છે. Richa Shahpatel -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
ચીક્કી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ આવે એટલે બધા ના ઘરે થી ગોળ, ખાંડ ની ચીક્કી બનવા ની મસ્ત સ્મેલ આવે. તલ, શિંગ, મમરા, ડ્રાય ફ્રૂટ નાંખી ને સરસ ચીક્કી બને છેમે આજે ત્રણ જાત ની ચીક્કી ની રેસિપિ શેર કરી છે. Nisha Shah -
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઉતરાયણસ્પેશિયલ#તલનીચિક્કી#cookpad #Cookpad_India#cookpad_Gujarati #Cook_snap_challengeઉતરાયણ ની ખુબ ખુબ શુભેચ્છા. તલ ગોળ ની ચિક્કી , આરોગ્ય ની દ્રષ્ટિ એ ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ. જેના વિના ઉતરાયણ અધૂરી એવી તલ ચિક્કી નો આનંદ માણો. Dipti Paleja -
તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
તલ ગોળ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week15 #jaggeryશિયાળો આવે એટલે આપણા રસોડે અલગ અલગ પ્રકારની ચીક્કી બને. તલ, સીંગદાણા, કોપરું એમ વિવિધ પ્રકારની ચીક્કી બનતી હોય છે. ચીક્કી ગોળ ના પાયા માં પણ બનાવી શકાય અને ખાંડ નો પાયો કરીને પણ. પણ ગોળ ની ચીકી સ્વાસ્થ્ય માટે વધુ યોગ્ય છે. એ માટે હું મોટા ભાગે ગોળ ની ચીકી જ બનાવું છું. મેં લાલ દેશી ગોળ નો વપરાશ કર્યો છે. Bijal Thaker -
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
-
તલ સાંકળી (Til Sankri Recipe In Gujarati)
ઉતરાયણ પર્વની ઉજવણીમાં મે તલ સાંકડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#MS chef Nidhi Bole -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#USમકર. સંક્રાંતિ પર બધા નાં ઘર માં બનતી હોય છે મે આજે તલ ની ચીકી બનાવી છે Dhruti Raval -
-
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki 🔺તલ ની ચીક્કી એટલે તલસાંકળી...🔺ઉતરાણ માટે સ્પેશિયલ મે તલસાંકળી ખાંડ મા બનાવી છે જે એટલી પતલી ને કીસ્પી કડકડી થાય છે ને વળી જાજો સમય પન નથી લાગતો બનતા. 🔺એકવાર ખાંડ વાળી ખાશો તો ગોળ વાળી ને ભુલી જાશો..એટલી સરસ લાગે છે....😋 Rasmita Finaviya -
તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week18અહી મે તલ ની ચિકકી બનાવી છે ઉતરાયણ ના તહેવાર મા તલ ખાવા જોઈએ તે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મા ચાલ્યુ આવે છે મે એકદમ પતલી ચિકકી વણી છે જેથી તે ખાવા મા ઉપર થી ક્રનચી અનેઅંદર થી સોફટ બની છે. જે ખાવા મા ખૂબજ સરસ લાગે છે. parita ganatra -
-
-
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણના પર્વ માં ચિક્કી બધા ખૂબ હોંશે હોંશે ખાય છેઆજે તલની ચિક્કીની પરફેક્ટ રેસીપી જોઈશું Jyotika Joshi -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiચીક્કી એ ઉત્તરાયણ ના પર્વ સાથે સંકળાયેલ છે. આ સમયે અલગ અલગ પ્રકારની ચીક્કી બનાવવામાં આવે છે. તલ અને ગોળ આમેય ઠંડીમાં ગરમી પ્રદાન કરે છે. અને બળ આપે છે. ચીક્કી ગોળ અથવા ખાંડ ઉમેરી ને બનાવવામાં આવે છે. મેં અહીં ખાંડ નો ઉપયોગ કરી ને આ ચીક્કી બનાવી છે. Bijal Thaker -
સીંગદાણાની ચીક્કી
#GA4#Week18#Post 1#Chikkiઉતરાયણ આવે એટલે બધાના ઘરે ચીક્કી અલગ અલગ બનતી જ હોય છે મારા ઘરે બધાને સીંગદાણાની ચીકી બહુ ભાવે છે એટલે હું દર વખતે આ ચીક્કી ખાસ બનાવું છું,, Payal Desai -
તલ ની ગોળ ચીક્કી (Til Jaggery Chikki Recipe In Gujarati)
મકર સંક્રાંતિ નિમિત્તે બનાવવામાં આવે છે .ગોળ અને ઘી ને લીધે બહુ જ healthy પણ છે.. Sangita Vyas -
તલ ચીક્કી (til ચીક્કી Recipe in Gujarati)
#GA4#week15આજે મેં ગોળ ની તલપટ્ટી બનાવી છે જે ખૂબ પોષ્ટિક અને ટેસ્ટી છે Dipal Parmar -
તલ ની ખાંડ વાળી ચીક્કી (Til Khand Vali Chikki Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ..ખાંડ વાળી ચીક્કી પણ એટલી જ સરસ લાગે છે મેં trial માટે બનાવી અને બહુ જ સરસ બની છે. Sangita Vyas -
તલ મમરા નાં લાડુ (Til Mamara Ladoo Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ #મકરસંક્રાંતી#તલ #મમરા #ચીક્કી #ગોળ#તલમમરાનાંલાડુ #તલમમરાનીચીક્કી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય...પો છે... ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16740631
ટિપ્પણીઓ (4)