કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#MS
ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂત
અને કાળા બને છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ કાળા તલ
  2. ૧ બાઉલ ગોળ
  3. ૧/૨ બાઉલ કોપરા નું ખમણ
  4. ૧ ચમચીઘી
  5. તેલ ગ્રીસ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન ગરમ કરી તેમાં કાળા તલ ને શેકવા.એક પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ એડ કરી ગોળ ને મેલ્ટ કરવો.

  2. 2

    ગોળ મેલ્ટ થાય પછી તેમાં કાળા તલ અને કોપરા નું ખમણ નાખી મિક્સ કરવું.

  3. 3

    મિશ્રણ ને ગ્રીસ કરેલા પ્લેટફોર્મ પર પાથરી ગરમ હોય ત્યારે જ વેલણ થી વણી લેવું.તેના પર કોપરા નું ખમણ એડ કરી હળવા હાથે પ્રેસ કરવું.ત્યારબાદ તેના પીસ કરવા.

  4. 4

    તૈયાર છે કાળા તલ ની ચીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes