કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે.

દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે.

વધુ વાંચો

દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે.

દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1નાની દૂધી
  2. 1 વાટકીચણાની દાળ
  3. 1ટામેટું
  4. ૨/૩ ચમચી તેલ
  5. 1 ટી સ્પૂનરાઈ
  6. 1/2 ટી સ્પૂન જીરું
  7. ૧/૪ ટી સ્પૂન હિંગ
  8. 1 ટી સ્પૂનમીઠું
  9. 1 ટી સ્પૂનખાંડ
  10. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. કોથમીર
  13. જરૂર મુજબ પાણી
  14. 1 ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ ને ધોઈ અને એક કલાક માટે પલાળી રાખો અને દૂધી ને પણ ધોઈ અને સમારી લેવી.

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરી લેવી

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્રેશર કુકરમાં ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર પછી જીરું અને હિંગ નાખી દેવા

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં હળદર ઉમેરવી ત્યારબાદ તેમાં સમારેલી દૂધી અને ચણાની દાળ માંથી પાણી નિતારીને નાખી દેવી

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અને સરસ રીતે મિક્સ કરી લેવું અને ૫ મીનીટ સુધી સાંતળી લો. શાક ને થોડી વાર તેલ મા સાંતળવું.

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં બીજા બધા મસાલા નાખી દેવા મિક્સ કરી ૫ મીનીટ સુધી સાંતળી લેવા.

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સંતળાઈ જાય પછી તેમાં જીણા સમારેલા ટામેટા નાખવા અને મિક્સ કરી ૫ મીનીટ ધીમા તાપે થવા દેવું

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ તેમાં 1/2વાટકી પાણી ઉમેરી ને મિક્સ કરી લેવું

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કુકર બંધ કરી ને ૩ સીટી કરી લેવી.ઠંડુ પડે એટલે કુકર ખોલીને શાક ચેક કરી લેવું. અડધા લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું.

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    એક બાઉલમાં કાઢી સર્વ કરતી વખતે કોથમીર નાખી ને સર્વ કરવું. તો તૈયાર છે દૂધી દાળ નું શાક.મે દૂધી દાળ ના શાક ને સર્વ કર્યું છે.

    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર February 04, 2022 12:30
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
February 04, 2022 16:43
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સરગવાના ખાખરા (Saragvana Khakhra Recipe In Gujarati)
  2. સાદા ઘી વાળા ખાખરા
  3. ખાખરા મેથી ની ભાજી (Khakhra Methi Bhaji Recipe In Gujarati)
  4. મંચુરિયન ખાખરા (Manchurian Khakhra Recipe In Gujarati)
  5. મંચુરિયન મસાલા ખાખરા (Manchurian Masala Khakhra Recipe In Gujara
  1. ગાજર હલવા (Gajar Halwa Recipe In Gujarati)
  2. દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
  3. ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)
  4. દૂધી સેન્ડવિચ ઢોકળા (Lauki Sandwich Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15945443
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close