ચીઝ બિસ્કિટ ભાખરી (Cheese Biscuit Bhakhri Recipe In Gujarati)

Diksha Mankad
Diksha Mankad @Dm200917

ચીઝ બિસ્કિટ ભાખરી (Cheese Biscuit Bhakhri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો જાડો લોટ
  2. 1 કપઘઉં નો ઝીણો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીદૂધ ની મલાઈ
  6. 1 ચમચીજીરું
  7. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાડા અને જીણા લોટ ને કોરો જ એક વાસણ માં મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું,તેલ અને મલાઈ ઉમેરી મિક્સ કરો...જીરા ને હાથ માં.મસળી ને લોટ માં.ઉમેરો

  3. 3

    પાણી નાખી ને ધીમે ધીમે લોટ મસળી ને બાંધી લો. બહુ કઠણ એ નહીં અમે સાવ ઢીલો એ નહીં એવો લોટ બાંધી લો

  4. 4

    ભાખરી ને વણી લોઢી અથવા તાવડી પર શેકી લો. અને તેમાં ઉપર માખણ લગાવી,ચીઝ ખમણી અને ગરમ ગરમ માણો.

  5. 5

    લોટ માં મલાઈ નાખવાથી ભાખરી એકદમ ક્રિસ્પી થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Diksha Mankad
Diksha Mankad @Dm200917
પર

Similar Recipes