બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણે લોટ મિક્સ કરો, તેમાં તલ, તેલ, મીઠું ને પાણી એડ કરી ભાખરી ની કણક બાંધો.
- 2
હવે તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો.
ત્યાર બાદ તેમાં થી નાની નાની ભાખરી વણી લો. - 3
હવે તેને લોઢી પર ધીમા તાપે કડક શેકી લો.
શેકતી વખતે બને બહુ ઘી લગાવી ને ડેટા થી દબાવી ને કડક શેકવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
-
-
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#week2#ફુડ ફેસ્ટીવલ ૨માટીની તાવડી માં બનતી ભાખરીની મીઠાશ જ કંઈ જુદી જ હોય છે. અહીં મેં તાવડી અને લોઢી બંને નો ઉપયોગ કર્યો છે જેથી ઝડપથી બની શકે. આમાં તમે મસાલા ભાખરી કે વિવિધ ભાજીની ભાખરી પણ બનાવી શકો.સવારનાં નાસ્તામાં ગરમાગરમ ભાખરી અને ચા હોય તો.. તો.. કાંઈ નો ઘટે😅 Dr. Pushpa Dixit -
-
કોથમીર મરચાં ની બિસ્કીટ ભાખરી (Coriander Marcha Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 #Week2 Beena Radia -
-
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
-
-
-
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
ભાખરી તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે અહીં તીખી ભાખરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC2 chef Nidhi Bole -
-
મૂંગ દાળ બિસ્કિટ ભાખરી (Moong Dal Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
મલ્ટીગ્રેઈન બિસ્કીટ ભાખરી (Multigrain Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15971218
ટિપ્પણીઓ (2)