વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે.

વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)

દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 200 ગ્રામમમરા
  2. 2ચમચા તેલ
  3. ચપટીહીંગ
  4. 1/4 ચમચીહળદર
  5. 1/2 કપશીંગદાણા
  6. 2 કપચટપટું મિક્સ ફરસાણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ પર કઢાઈ ગરમ કરવાં મૂકો.તેમાં તેલ ગરમ થાય પછી શીંગદાણા સોંતળી બીજી પ્લેટ માં લઈ લો.તેજ કઢાઈ માં હીંગ અને હળદર ઉમેરી મમરા ચાળી ઉમેરો...

  2. 2

    ધીમે તાપે હલાવતાં રહેવું...ક્રિસ્પી થઈ જશે.ગેસ બંધ કરી તેમાં ચટપટું મિક્સ ફરસાણ અને શીંગદાણા ઉમેરી મિક્સ કરો.નાસ્તા માં ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes