મિલ્ક મસાલા પાવડર

#FFC4
#Week4
#Food Festival
#cookpadindia
#cookpadgujarati
મિલ્ક મસાલા પાવડર બધા ના ઘરે અલગ અલગ વસ્તુ નો ઉપયોગ કરી ને બનતો જ હોય છે.તે ગરમ કે ઠંડા દૂધ માં સરસ લાગે છે.
મિલ્ક મસાલા પાવડર
#FFC4
#Week4
#Food Festival
#cookpadindia
#cookpadgujarati
મિલ્ક મસાલા પાવડર બધા ના ઘરે અલગ અલગ વસ્તુ નો ઉપયોગ કરી ને બનતો જ હોય છે.તે ગરમ કે ઠંડા દૂધ માં સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બદામ,કાજુ અને પિસ્તા ને અલગ અલગ ડ્રાય શેકી લેવા.ઠંડા પડે પછી મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવા.
- 2
- 3
તેમાં ઈલાયચી પાવડર,જાયફળ પાવડર અને કેસર ના તાંતણા ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરી લેવું.
- 4
તો તૈયાર છે હેલ્થી મિલ્ક મસાલા પાવડર.તેને એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં લાંબો સમય સાચવી શકાય છે.અને જ્યારે પણ મસાલા દૂધ બનાવવું હોય તયરે દૂધ ગરમ કરી તેમાં ખાંડ કે સાકર ઉમેટી ૧ ટી. સ્પૂન મસાલા પાવડર ઉમેરી હલાવી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
-
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week-4#cookpad Gujarati#food festival- 4 kailashben Dhirajkumar Parmar -
-
-
-
મિલ્ક મસાલા પાવડર
#FFC4#Week - 4ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જમારા બાળકો ને આ પાવડર ખુબ જ ભાવે છે. Arpita Shah -
-
ગાજર ની ખીર
#FFC1# food festival#week1#વિસરાયેલી વાનગી#cookpadindia#cookpadgujarati અમારા ઘરે આ ખીર બનતી હોય છે.તે ગરમ અને ઠંડી બંને સરસ લાગે કગે.બધા ના ઘરે ગાજર નો હલવો બને છે પણ ખીર જે પેહલા બહુ બનતી જે હવે ક્યારેક જ બનતી હોય છે.ટેસ્ટ તો આહાહાઆઆ.... ખૂબ જ ટેસ્ટી. Alpa Pandya -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 Week 4હું મિલ્ક મસાલા પાઉડર ઘરે જ બનાવી રાખું છું જેથી જયારે દૂધ પીવું હોય ત્યારે ઝટપટ બની જાય. શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડું દૂધ બધા પીતા હોવાથી દર મહિને આ મિલ્ક મસાલા પાઉડર બનાવી રાખું છું.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી દૂધ બને છે. Dr. Pushpa Dixit -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Foodfestival#FFC4#WEEK4#મિલ્કમસાલાપાવડર Krishna Mankad -
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર (Instant thandai powder recipe Gujarati)
ઇન્સ્ટન્ટ ઠંડાઈ પાવડર ખૂબ જ સરળ રીતે બની જાય છે. સમયના અભાવે જો ટ્રેડિશનલ ઠંડાઈ પેસ્ટ બનાવી ના શકાય ત્યારે આ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. ઠંડું દૂધ, ઠંડાઈ પાવડર અને ખાંડ ભેગું કરીને ઠંડાઈ પીણું બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે. આ સિવાય પણ ઠંડાઈ પાવડર નો ઠંડાઈ ફ્લેવરની અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ શકાય.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai -
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
ખૂબજ હેલ્થી મિલ્ક મસાલા પાઉડર અને નાના મોટા બધા નો મનપંસંદ. કેસર અને ઇલાયચી થી ભરપુર, આ પાઉડર ઠંડા અને ગરમ દૂધ , બંને માં નાંખી ને પીવાની મજા આવે છે.#FFC4 Bina Samir Telivala -
-
ઈમ્યુનિટી પાવર વધારનાર મિલ્ક મસાલા પાઉડર
#FFC4#Week4#CooKpadgujarati#Cookpadindia#CooKpadફૂડ ફેસ્ટિવલ 4 Ramaben Joshi -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
-
શાહી મિલ્ક મસાલા પાઉડર (Shahi Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)