મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)

Sejal raj
Sejal raj @Sejal_218

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 100 ગ્રામદહીં
  2. 1/2છાસ મસાલો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દહીં ને વલોવી લો એન્ડ તેમા મીઠું અને મસાલો એડ કરી લો.

  2. 2

    બરફ નાખી ચિલ્ડ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal raj
Sejal raj @Sejal_218
પર

ટિપ્પણીઓ

Similar Recipes