મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#SF
ગરમી શરૂ થઈ જતા હવે સ્ટ્રીટ ફુડ, ચા, કોફીની સાથે મસાલા છાસ પણ વેચાતી થઈ છે. રાજસ્થાન માં ગરમી બહુ પડે તેથી ત્યાં માટીના માટલા માં આવી ઠંડી છાસ વેચાય અને લોકો ગરમી તથા લૂ થી બચવા પીવે.
મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)
#SF
ગરમી શરૂ થઈ જતા હવે સ્ટ્રીટ ફુડ, ચા, કોફીની સાથે મસાલા છાસ પણ વેચાતી થઈ છે. રાજસ્થાન માં ગરમી બહુ પડે તેથી ત્યાં માટીના માટલા માં આવી ઠંડી છાસ વેચાય અને લોકો ગરમી તથા લૂ થી બચવા પીવે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને લોટામાં લ઼ઈ તેમાં ફુદીનો અને કોથમીર ધોઈ ઝીણી સમારી ને નાંખી દો.
- 2
હવે સંચળ અને જીરું પાઉડર નાખી બ્લેન્ડ કરો. કુલ્હડમાં નીચે બરફનાં ટુકડા નાંખી ઠંડી છાસ સર્વ કરો.
Similar Recipes
-
વોટર મેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
#SF@cook_10984 inspired me for this recipe Dr. Pushpa Dixit -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
કાકડી અને દાડમ નુ રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
ગરમી શરૂ થઈ ગઈ હોવાથી જમવામાં કંઈક ઠંડુ હોય તો ગમે. કાકડી અને દાડમ નુ રાઇતું પુલાવ, થેપલા કે પરાઠા સાથે સર્વ કરી શકાય અને ઝટપટ બની જાય છે. અગાઉથી બનાવી ફ્રીઝમાં રાખી શકાય. Dr. Pushpa Dixit -
ફુદીના છાસ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7Buttermilkછાસ તો બધાજ પીવે છે .ઉનાળા માં દરેક જન ગરમી થી કંટાળી જાય છે એટલે ઠન્ડક માટે છાસ પીવે છે .મેં પુદીના છાસ બનાવી છે .પુદીનો ઠંડો છે . Rekha Ramchandani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SFગરમીનો રામબાણ ઈલાજ..લૂ ન લાગે..ટેસ્ટી અને હેલ્ધી ડ્રીંક 🌞🏖️ Dr. Pushpa Dixit -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જફરા, ચૌસેલા કે નડ્ડા ચાટમાં ઉપયોગ માં લેવાતી ગ્રીન ચટણી. પેલાનાં જમાનામાં ખરલ કે સિલ બટ્ટા માં બનાવાતી હવે ત્યાં પણ મિક્સરમાં જ બનાવાય છે.આપણે સેન્ડવીચ, ભેળ, પાણી પૂરી, રગડા પૂરી, પાપડી ચાટ જેવી ઘણી રેસીપી માં ઉપયોગી થાય છે. Dr. Pushpa Dixit -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
ગ્રીન છાસ (Green Buttermilk Recipe In Gujarati)
#સાઈડ આ ઠંડી છાસ ને ગરમી માં ખુબ જ સરસ લાગે છે. ગરમી માં છાસ પીવા થી ગરમી ઓછી લાગે અને ઠંડક મળે છે. Ila Naik -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#Cookpadindiaછત્તીસગઢ માં માટી ના વાસણ નું ચલણ વધુ છે ત્યાં માટી ની કુલડી માં મસાલા છાસ પીવા માં આવે છે Rekha Vora -
કાચી કેરી અને ફુદીના નુ શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળામાં ગરમી અને લુ થી બચવા ખૂબ જ ઉત્તમ પીણુ Deepti Pandya -
કુકુમ્બર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@sudipagope inspired me for this.મેડીસીનલ પ્રોપર્ટી ધરાવતું આ ડ્રીંક ને શરબત તરીકે કે સવારે ડીટોક્સ ડ્રીંક તરીકે લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
મસાલા તડકા છાસ
હેલો મિત્રો ઉનાડા નો તાપ બહુ લાગે છેને. આખો દિવસ એમ જ થાઈ કે ઠંડુ પાણી, કોલ્ડડ્રિંક્સ જેવી ઠંડી ઠંડી વસ્તુઓ જ પીધા કરીએ.. આમાં પણ ઠંડી ઠંડી છાસ માડી જાય મસાલા વાડી તોતો મજા પડી જાય. અને આજે હું લઈ ને આવી છું છાસ ની રેસીપી માં કૈક નવું.અપડે સૌ મસાલા છાસ તો પીએ જ છીયે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે છાસ માં પણ તડકો લગાવી સકાય ? હા લગાવી જ સકાય ને.ઠંડી ઠંડી મસાલા છાસ માં જો તડકો લાગી જાય તોતો એનો સ્વાદ જ અનેરો થાઈ જાય છે.અને છાસ માં અપડે અપિસું ફુદીના નું ફ્લેવર તેથી આ તડકા છાસ ફુદીના છાસ થી પણ લોકો આને ઓડખે છે.ફ્રેશ ફુદીના નો તડકો અને ઠંડી છાસ. સાંભડતા જ મોઢામાં પાણી આવી ગયા ને... તો ચાલો આજે બનાવીએ મસાલા તડકા છાસ.megha sachdev
-
જીરા મસાલા સોડા(jeera masala soda recipe in gujarati)
આ ઉનાળાની સિઝનમાં આપણે બધુ બહારનો ઠંડુ ઠંડુ પીવાનો ખૂબ જ મન થતું હોય છે પણ અત્યારે આ સમયમાં આપણે બહારનું કંઈ જ ખાવું અથવા પીવું ન જોઈએ તો ઘરે જ બનાવો આ બાર જેવી જ ઠંડી ઠંડી કુલ કુલ અને બાર જેવી જ સ્વાદિષ્ટ જીરા મસાલા સોડા#સમર Hiral H. Panchmatiya -
છાસ મસાલો
#RB11 ઘર માં બનાવેલ છાસ મસાલો છાસ માં નાખી ને પીવાની મજા આવે છે ઉનાળા ની ગરમી માં મસાલા છાસ પીવાની મજા કંઈ ઔર છે Bhavna C. Desai -
છાસ (Chaas Recipe in Gujarati)
મિત્રો આ છાસ જમીને પીવાથી પાચન ઝડપ થી થઇ છે, તો જરુર થી બનાવજો. 🙏#GA4#week7 shital Ghaghada -
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
-
મિન્ટ ફલેવર મસાલા છાશ (Mint Flavour Masala Chhas Recipe In Gujarati)
ગરમી મા સરસ ઠંડી ઠંડી મસાલા છાશ મલી જાય તો મજા પડી જાય.તો આજે મેં બનાવી ફુદીના ફલેવર મસાલા છાશ. Sonal Modha -
-
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
આપણે છાસ તો બનાવતા જ હોઈ છીએ પણ ઘણીવાર હોટલ કે ઢાબા જેવી મસાલા છાસ બનાવીએ છીએ પણ તેવો ટેસ્ટ ,સુગંધ નથી આવતી ...તો ચાલો આજે આવી મસાલા છાસ બનાવીએ. Shivani Bhatt -
મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)
#સાઇડતો મિત્રો ઘણીવાર આપના દરેક ના ઘર માં ઘણીવાર પ્રસંગોપાત ભારે ખોરાક લેવાતો હોય છે જે પચવામાં ઘણી વાર લાગે છેતો આજે આપણે એવી એક છાસ બનાવસુ કે જેમાં આપના ઘરમાં રહેલા ઘરગથ્થું ઉપચાર ની વસ્તુ ને આપણે સ્વાદિષ્ટ રીતે ઉપયોગ માં લઇ અને આપના ભારે થી ભારે ખોરાક ને પચવા માં ખૂબ સહેલાઈથી કામ કરશે Dimple Solanki -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઈડગુજરાતીઓને છાશ વિના ન ચાલે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Hinal Thakrar -
-
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16129806
ટિપ્પણીઓ (5)