છાસ (Chaas Recipe in Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai

મિત્રો આ છાસ જમીને પીવાથી પાચન ઝડપ થી થઇ છે, તો જરુર થી બનાવજો. 🙏
#GA4
#week7

છાસ (Chaas Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મિત્રો આ છાસ જમીને પીવાથી પાચન ઝડપ થી થઇ છે, તો જરુર થી બનાવજો. 🙏
#GA4
#week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3લોકો માટે
  1. 3 ગ્લાસછાસ
  2. જરુર મુજબ ફુદીનો
  3. જરુર મુજબ કોથમીર
  4. 1/2 ચમચીસંચળ
  5. 1/2 ચમચીસેકેલો જીરું પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    પેહલા તો આપડે એક તપેલી માં 3ગ્લાસ છાસ લેવાની છે. અને બધી સામગ્રી લઇ લો.

  2. 2

    હવે ફુદીના અને કોથમીર ને ક્રશ કરી લો. અને તે પેસ્ટ છાસ માં નાખો. ત્યાર બાદ તેમાં જીરું પાઉડર, મીઠુ, સંચળ એડ કરો.

  3. 3

    બરાબર હલાવી લ્યો. તેને ફ્રીઝ માં મૂકી દો. ઠંડી, ઠંડી છાસ સર્વ કરો જમવામાં. આ હેલ્થ માટે ઘણી સારી che.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes