ખીર (Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને સરખા ધોઈ પાણી નાખી બાફી લો.બફાઈ જાય પછી તેમાં દૂધ,ખાંડ, ડ્રાય ફ્રૂટ્સ, ઇલાયચી,ચારોળી,ઘી અને કિસમિસ નાખી થોડી વાર ઉકળવા દો. ઘટ્ટ થાય ત્યાં સુધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
-
-
-
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ખીર (Kheer Recipe In Gujarati)
#HR હોલી નો તહેવાર આખા ભારત દેશ માં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ધૂળેટી ના દિવસે બધા લોકો કંઈક સ્વીટ વાનગી બનાવતા હોય છે. મેં ચોખા ની ખીર બનાવી, અમારે ઉનાળા દરમ્યાન વારંવાર ખીર બનતી હોય છે. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
કેસરિયા ખીર (Kesariya Kheer Recipe In Gujarati)
#ChooseToCook આ ખીર હું મારા સાસુ પાસેથી બનાવતા શીખી છું. અમે સમૂહ કુટુંબ માં રહેતા હતા. ઘણું મોટું કુટુંબ હતું. ઘરમાં બધાના જન્મદિવસે મારા સાસુ ખીર બનાવતા. અત્યારે પણ સાસુ નથી રહ્યા પણ જન્મદિવસે ગમે તેટલી મીઠાઈ કે કેક આવી હોય તો પણ ખીર તો બને જ. હવે ખીર હું બનાવુ છું. કેક કે મીઠાઈ છોડી ને આજે પણ બધા મારા હાથની બનાવેલી ખીર જ હોંશે હોંશે ખાવા ની પસંદ કરે Dipika Bhalla -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
-
-
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
-
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujaratiસેવઈ ખીર એક ભારતીય મીઠી મીઠાઈ ઘણીવાર ધાર્મિક અને શુભ પ્રસંગોએ બનાવવામાં આવે છે. ખીર પોતે જ એક ખૂબ જ લોકપ્રિય રેસીપી છે. Sneha Patel -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
-
-
-
-
ખીર (kheer recipe in gujarati)
આજે પૂનમ નું પેલું શ્રાદ્ધ છે. અને અમારા ઘરે આ પંદર દિવસ ખીર રોજ બને છે..અને અમે રોજ પિતૃ તર્પણ કરીએ છીએ. કે કઈ ભૂલ ચૂક થાય,કે કોઈનું શ્રાદ્ધ યાદ ના હોય તો...એટલે અમે રોજ ખીર બનાવીએ અને ગાય કૂતરાને પણ આપીએ... Tejal Rathod Vaja -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16048406
ટિપ્પણીઓ (2)