રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)

#FFC6
#Week6
#fry_Idli
#Rasam
#Ghee
#breakfast
#lunchbox
#CookpadIndia
#COOKPADGUJRATI
આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે.
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6
#Week6
#fry_Idli
#Rasam
#Ghee
#breakfast
#lunchbox
#CookpadIndia
#COOKPADGUJRATI
આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઈનો સિવાયની બધી જ સામગ્રી ભેગી કરીને ઈડલી માટેનો ખીરું તૈયાર કરીને તેને 20 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમાં ઇનો ઉમેરી તેના પર એક ચમચી પાણી ઉમેરી તેને એક્ટીવ કરી ગ્રીસ કરેલા ઈડલીના સ્ટેન્ડમાં પિકી કાજુ નો ટુકડો મૂકી ખીરુ ઉમેરીને ૧૦ થી ૧૨ મિનીટ માટે લઈને બાફી લો.
- 2
ઈડલી ઠંડી પડી જાય એટલે તેના વચ્ચે થી બે ટુકડા કરી લો. એક પેનમાં ઘી ગરમ મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ઈડલીને ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરો. પછી તેની સાઇડ ફેરવી બીજી તરફ પણ તેને બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરો. હવે તેમાં ઘરનો બનાવેલો રસમ પાઉડર ઉમેરી ફરીથી બંને તરફ ૨-૩, ૨-૩ મિનીટ માટે ફ્રાય કરી લો.
- 3
Rasam powder સરસ રીતે ના ટુકડા ઉપર કોટ થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો નાળિયેરની ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ જુદા સ્વાદવાળી રસમ વેજ. રવા ફ્રાય ઈડલી સર્વ કરવા માટે. જે ચોક્કસથી પ્રયત્ન કરજો ખુબ જ સરસ લાગે છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. રવા રસમ પ્લેટ ઈડલી (Veg. Rava Rasam Plate Idali Recipe in Gujarati) (Jain)
#ST#SouthIndian#rava_Idli#plate_Idali#rasam#breakfast#healthy#instant#CookpadIndia#COOKPADGUJRATI પ્લેટ ઇડલી એ અન્ય ઈડલી કરતા સાઇઝ માં થોડી મોટી હોય છે. અહીં રવા સાથે ઘણા બધા શાક નો ઉપયોગ કરીને આ પ્રકારની ઈડલી તૈયાર કરેલ છે. તેને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં તમારા રસમ પાવડર ઉમેરી ને તેની ફ્લેવર આપી છે. Shweta Shah -
ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
#FF1#nofried#jain#EB#CookpadIndia#COOKPADGUJRATIPost 5 સાઉથ ઇન્ડિયન વાનગી માં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારની ઈડલી બનતી હોય છે. મેં અહીં રવા નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તે ખૂબ બધા વેજીટેબલ અને પનીર સાથે તૈયાર કરી છે.આ ઈડલી સ્વાદમાં ખુબજ સરસ લાગે છે એકદમ સોફ્ટ થાય છે અને ખૂબ બધા શાકભાજી અને પનીરનો તેનો ઉપયોગ કરેલો હોવાથી પોષક તત્વ દ્રષ્ટિ ની રીતે પણ એકદમ હેલ્ધી છે. તથા બીજા એક પ્રકારની રસમ ઈડલી પણ તૈયાર કરી છે. આ ઉપરાંત પ્લેટ ઈડલી પણ તૈયાર કરેલ છે. ઈડલી ની સાથે સર્વ કરેલ છે રસમ ચટણી. આ એક પ્રકારની ચટણી છે જે રસમ પાવડરની સાથે તૈયાર કરવામાં આવે છે. તાજા બનાવેલા પાઉડર સાથે ચટણી સરસ તીખી અને મસાલેદાર લાગે છે. આ સાથે કોથમીર મરચાં અને ટોપરાની ચટણી પણ તૈયાર કરેલ છે. Shweta Shah -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
રસમ ચટણી (Rasam Chutney recipe in Gujarati)(Jain)
#ST#south_Indian#Rasam_Chutney#Rasam#Chutney#CookpadIndia#COOKPADGUJRATI રસમ ચટણી વિશિષ્ટ સ્વાદ ધરાવતી ચટણી છે. જે ખડા મસાલા સાથે રસમ પાવડર બનાવીને તૈયાર કરવામાં આવે છે. જે સ્વાદમાં ખટાશ અને તીખાશ વાળી ચટપટી હોય છે. આ ચટણી હોય તો સાંભર અથવા તો રસમ બનાવવાની જરૂર પડતી નથી. આ ચટણી ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. આ ચટણી સાથે ઢોંસા, અપ્પમ, મેંદુ વડા, ઈડલી વગેરે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
વેજ. રવા મસાલા ઈડલી (Veg. Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Rava idli...ઈડલી વિશે તો આપણે જાણતા જ હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી છે. પણ આજે મે રવા ઈડલી બનાવી અને તેમાં અલગ અલગ શાક મિક્સ કરી ને વેજ. રવા ઈડલી બનાવી છે અને ખુબજ સરસ બની છે. Payal Patel -
પ્લેટ રવા ઈડલી વિથ ટોમેટો રસમ (Plate Rava Idli Tomato Rasam Recipe In Gujarati)
#EB #WEEK1 Rita Gajjar -
મિક્સ વેજ ઈડલી ફ્રાય(mix veg idli fry recipe in Gujarati)
#FFC6 સાદી ઈડલી ફ્રાય દરેક બનાવતાં હોય છે.નાના બાળકો અમુક શાકભાજી નથી ખાતાં તેમનાં માટે વેજીટેબલ મિક્સ કરી ને બનાવી છે.તેનાંથી ઈડલી એકદમ નરમ બને છે.કલરફૂલ ઈડલી જોવાં ની મજા પણ આવે છે.જે લંચબોક્સ માં પણ આપી શકો છો. Bina Mithani -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
પ્લેટ ઈડલી વીથ રસમ ચટણી(idli in Gujarati)
કેરળ ની ફેમસ ઈડલી રસમ પણ મેં એમાં ટ્વીટ્સ કરી રસમ ચટણી બનાવી.#વિકમિલ૧#માયબુક Rajni Sanghavi -
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
#સાઉથઆ ઈડલી જલ્દી થઇ જાય છે એટલે બનાવવા ની વાર નથી લાગતી અને ખાવા માં પણ ખૂબ સ્વાદિષ્ટ અને હેલદી છે. Bhavini Naik -
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
રવા થટે ઈડલી(Rava Thatte Idli Recipe In Gujarati)
#EBWeek 1એમ તો ઈડલી ને અડદની દાળ અને ચોખાને પલાળીને પછી એને દળીને બનાવવામાં આવે છે તેમાં પણ થટી્ઈડલી બનાવવા માટે મોટી સાઇઝની ડીશમાં બનાવવામાં આવે છે .પણ આજે મેએક નવી જ રીતે બનાવી છે એ છે રવા થટી્ ઈડલી..તમે પણ ટ્રાય કરજો સરસ ઓછા સમયમાં બની જતી રવા થટી્ ઈડલી Shital Desai -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
-
દાબેલી સ્ટફ્ડ ઈડલી ફ્રાય
#ટીટાઈમઈડલી ને એક નવો સ્વાદ આપવા આ વાનગી માં દાબેલી ભરી ને ફ્રાય કરી છે . Jagruti Jhobalia -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજીટેબલ રસમ(જૈન)(Vegetable rasam recipe in Gujarati)
#GA4#Week12#RASAM#COOKGUJRATI#COOKPADINDIA રસમ દક્ષિણની એક પ્રખ્યાત વાનગી છે જે સ્વાદમાં તીખી અને ખાટી હોય છે. તેને સુપ ની જેમ પીવામાં આવે છે આ ઉપરાંત વડા, ઈડલી તથા ઢોસા સાથે પણ તેને પીરસવામાં આવે છે. મેં વિવિધ પ્રકારના શાક નો ઉપયોગ કરીને આ રસમ તૈયાર કરી છે. Shweta Shah -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
મિક્ષ વેજ રવા ઈડલી (Mix veg Rava Idli in Gujarati)
#વીકમિલ૩ #પોસ્ટ૨ #માઇઈબૂક #પોસ્ટ૮ #cookpadindia hello everyone આપણે બધા ઈડલી તો ખાઈએ જ છીએ અને બધા ને ભાવે પણ છે. પણ એને પલાળી ને પિસવામાં બઉ ટાઈમ જાય છે તો તેનું સોલ્યુશન છે રવા ની ઈડલી એ પણ મિક્સ વેજીટેબલ સાથે તો ખૂબ હેલ્ધી પણ છે. Dhara Taank -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura -
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
ટોમેટો રસમ(tomato rasam in Gujarati)
#goldenapron3#week24#rasamમેં રસમ ની રેસીપી પોસ્ટ કરે છેરસમ એટલે એ સાઉથ ઇન્ડિયનની એકદમ ટોપ ક્લાસ રેસીપી.મેંદુ વડા , ઈડલી,વડા સાથે પીરસવામાં આવે છે.આનો ટેસ્ટ તીખો અને ખાટો હોય તો જરૂરથી બનાવજો. Pinky Jain -
વેજ. રવા પોડી કુલ્ફી ઈડલી (Veg. Rawa Podi Kulfi Idli recipe in Gujarati) (Jain)
#RB10#week10#SR#recipe_book#podi#rava#vegetable#Idali#instant#zatpat#fatafat#South_Indian#break_fast#dinner ઈડલી આમ તો સાઉથ ઇન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે પરંતુ હવે તે સમગ્ર દેશમાં તથા દુનિયાના ઘણા બધા દેશો ના મેનુમાં આગવું સ્થાન પામેલ છે. તે જુદા જુદા આ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. મેં અહીં રવાની ઈન્સ્ટન્ટ ઈડલી બનાવી છે તેની સાથે ઘણા બધા શાકભાજીનો ઉપયોગ કર્યો છે અને તેમાં પોડી પાઉડર ઉમેરીને તેને એક અલગ જ કલેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ રીતે બનાવવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પ્રકારની ઇડલી માં ઘણા બધા શાક નો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે તેનો આકાર બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે, આથીબાળકો તે હોંશે હોંશે ખાઈ જાય છે. Shweta Shah -
કલરફુલ રવા ઈડલી(Colorful Rava Idli Recipe In Gujarati)
#EBWeek1 સવારના બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં આ વાનગીની બોલબાલા હોય છે....અને ઝટપટ કંઈક બનાવવું હોય તો આ રવા ઈન્સ્ટન્ટ ઈડલી બેસ્ટ ઓપશન છે....મેં શાકભાજી ના કુદરતી રંગો નો ઉપયોગ કરીને આ ઈડલી બનાવી છે એટલે બચ્ચાપાર્ટી ખુશ...😊 Sudha Banjara Vasani -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार
More Recipes
ટિપ્પણીઓ (20)