ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચોખા લો. તેને પાણીથી ધોઈ 1/2 કલાક પલાળો. એક પાંચ લીટર નું કુકર લઈ તેમાં દૂધ રેડો. ગેસ ધીમો રાખો.ચોખા પલાળેલા માંથી પાણી કાઢી દૂધમાં ઉમેરો. તેને હલાવો.પછી ખાંડ અને કેસર ઉમેરી હલાવો. કુકર બંધ કરી ગેસ ધીમો રાખી બે સીટી વગાડો.
- 2
થોડું દૂધ લઇ તેમાં વેનિલા કસ્ટર પાઉડર લઈ હલાવી દો. હવે કુકર ની બે સિટી થઈ ગઈ છે. કુકર ઠંડુ થયું છે. તેને ખોલીને જુઓ તો ચોખા સરસ ચઢી ગયા છે. પછી તેમાં વેનિલા કસ્ટર પાઉડર,બદામ પીસ્તાની કતરણ
વાટેલા ઈલાયચી અને જાયફળ,ચારોળી નાખી સાત મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરો. ખીર ઠંડી થાય એટલે બે કલાક ફ્રીઝ માં ઠંડી થવા મૂકો. - 3
તૈયાર છે ચોખાની ખીર. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી બદામ, પીસ્તા ની કતરણ,ચારોળી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
ખીર શોટ્સ (Kheer Shots Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઘર માં પૂજા હોય અને બધા ને થોડો થોડો જ પ્રસાદ આપવાનો હોય અને પ્રસાદ માં ખીર હોય તો નોર્મલી ચમચી વાટકી થી બધા ને આપતા હોયે આપણે પણ હાથ માં આપીયે એના કરતા હવે નવો ટ્રેન્ડ ફોલ્લૉ કરીયે તો શોટ્સ ના ગ્લાસ માં ખીર નો પ્રસાદ આપી ને કઈંક સારી રીતે વહેંચી શકાય છે. મેં પણ મારા ઘરે કરેલી એક નાની પૂજા થયા બાદ બધા ને એમાં ખીર નો પ્રસાદ આપેલો. Bansi Thaker -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચૈત્ર મહીના ની નવરાત્રિ શરુ થઇ છે માતાજી ને પ્રસાદી ધરવા ખીર હમેશા બધાના ઘર મા બને છેચાલો આપણે બનાવી એ Kiran Patelia -
દેશી ગોળ ની ખીર
આજે મૈ ટ્રેડિશનલ ગુજરાતી ખીર બનાવી છે. ઘણા ઓછા લોકો ને ખબર હશે કે આ ખીર પહેલા ના જમાના માં ટ્રેડિશનલ રીતે ગોળ થી જ બનાવામાં આવતી હતી. આજે મૈ ઓણ દેશી ગોળ નો ઉપયોગ કરી ને આ ખીર બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ કે આ ખીર દેશી ગોળ થી બનાવા માં આવતી હોવાથી વેઈટ પણ નથી વધતું આના સેવન થી. Vaishnavi Prajapati -
-
-
-
-
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrઆપણા ગુજરાતી ઘરો માં બનતી અને બધા ની પસંદગી ની અને જૂની અને જાણીતી એવી દૂધ પાક ની રેસિપી અહીં લાવી છુ Dipal Parmar -
-
ચોખા ની ખીર સામા પાંચમ સ્પેશ્યલ (Rice Kheer Sama Pancham Special Recipe In Gujarati)
#સામા પાંચમ#ગણેશ ચતુર્થી રેસિપીસામા પાંચમ નાં સ્પેશલ ચોખા આવે છે જે ખેડ્યા વગર નાં હોય છે અને એ થોડા જાડા હોય છે પણ મીઠા લાગે છે.ખીર માં સામાન્ય રીતે ઉકળતા દૂધ માં જ ચોખા નાખીયે છે પણ આ ચોખા જાડા હોવા થી ભાત બનાવી ને ખીર માં વાપરું છું. Arpita Shah -
-
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472411
ટિપ્પણીઓ