સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્લેટ માં સમોસા લો.
- 2
હવે તેમા ખજૂર આંબલી ની ચટણી, ગ્રીન ચટણી, ડૂંગળી, ટામેટું, જીણી સેવ (દાડમ અને દહીં પણ નાંખી શકાય.) નાખો.
- 3
તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું સમોસા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો સમોસા ચાટ ( Sneha Patel -
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
-
-
સમોસા ચાટ
#SFC#Trending Recipe#samosa#chaat#cookpadgujarati#cookpadindiaસમોસા ચાટ એ એક ટ્રેન્ડિંગ રેસિપી છે તેને અલગ સલગ રીતે બનાવાય છે જેમ કે ચણા ના રગડા સાથે,વટાણા ના રગડા સાથે,દહીં સાથે અને ખાલી બધી ચટણીઓ સાથે તો મેં આજે બધી ચટણી અને નાયલોન ની સેવ સાથે બનાવી જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ તો આહહહા..... હું જ્યારે પણ સમોસા બનાવું ત્યારે થોડા કાચા પાકા તળી ઠંડા પડે પછી તેને એર ટાઈટ ડબ્બા માં મૂકી ડીપ ફ્રીઝ કરું છું જે ૧૫ દિવસ તો સારા રહે જ છે અને ફરી જ્યારે ઉપયોગ માં લેવા હોય તો થોડીવાર પહેલા બહાર કાઢી ગરમ તેલ માં તળી ઉપયોગ કરી શકાય તો મેં આજે તેનો જ ઉપયોગ કરી ચાટ બનાવી. Alpa Pandya -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
દિલ્હી ની ફેમસ રોડસાઈડ સ્નેક જે હવે ઘરે- ઘરે ફેમસ થઈ ગઈ છે.આ ચાટ બનાવવા માં બહુજ સહેલી છે અને પંજાબી સમોસા તૈયાર લાવો તો 5 જ મીનીટ માં બની જાય છે.#FFC6 Bina Samir Telivala -
-
-
-
ભાવનગરી સ્ટાઇલ સમોસા સ્પ્રાઉટ ચાટ (Bhavnagari Style Samosa Sprout Chaat Recipe In Gujarati)
ભાવનગરp ની ફેમસ ચાટ છે..#FFC6 kruti buch -
-
-
છોલે રગડા સમોસા ચાટ (Chhole Ragda Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week 6#પોસ્ટ ૧ Nisha Mandan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050636
ટિપ્પણીઓ (6)