સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
શેર કરો

ઘટકો

૩૦મિનીટ
૨ જણ
  1. સમોસા
  2. જીણી સેવ
  3. નાની જીણી ડુંગળી
  4. નાનું જીણું ટમેટું
  5. આંબલી ની ચટણી
  6. કોથમીર ની ચટણી
  7. લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦મિનીટ
  1. 1

    સમોસા લઈ તેને તોડી ઉપર ડુંગળી, ટામેટાં, સેવ, ચટણી ઉમેરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes