સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ મા સમોસા ના ટુકડા કરી લો
- 2
તેમાં સેવ,ચવાણું અને મસાલા શીંગ નાખી ઉપર લીલી ચટણી, મીઠી ચટણી,લસણ ની ચટણી,સોસ,નાખી ચાટ મસાલો નાખો અને ઉપર સેજ મસાલા શીંગ નાખો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ સમોસા ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો સમોસા ચાટ ( Sneha Patel -
લેફટ ઓવર પકોડા ચાટ (Left Over Pakoda Chaat Recipe In Gujarati)
#LO#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6સમોસા અને લીલા વટાણાનો રગડો બનાવી સમોસા ચાટ માણી. સમોસા અને રગડાની રેસીપી ની લિંક જ શેર કરીશ. અહી આજે ફક્ત અસેમ્બલ કરીશું. Dr. Pushpa Dixit -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #farsan #FFC6#ફુડફેસિટવલ6 #chhat #samosachhat Bela Doshi -
-
-
-
-
-
ખીચિયા પાપડ ચાટ (Khichiya Papad Chaat Recipe in Gujarati)
#Fam#breakfastreceipes#weekendreceipe#cookpadindia Rekha Vora -
ભાવનગરી સ્ટાઇલ સમોસા સ્પ્રાઉટ ચાટ (Bhavnagari Style Samosa Sprout Chaat Recipe In Gujarati)
ભાવનગરp ની ફેમસ ચાટ છે..#FFC6 kruti buch -
-
-
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
દિલ્હી ની ફેમસ રોડસાઈડ સ્નેક જે હવે ઘરે- ઘરે ફેમસ થઈ ગઈ છે.આ ચાટ બનાવવા માં બહુજ સહેલી છે અને પંજાબી સમોસા તૈયાર લાવો તો 5 જ મીનીટ માં બની જાય છે.#FFC6 Bina Samir Telivala -
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
-
-
-
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15682204
ટિપ્પણીઓ