ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.
#HR
માઈક્રોવેવ માં  ધાણી નો ચેવડો

ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)

આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.
#HR
માઈક્રોવેવ માં  ધાણી નો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મીનીટ 30 સેકન્ડ
2-3 સર્વ
  1. 1બાઉલ જુવાર ની ધાણી
  2. 2 ટે સ્પૂનદાળીયા
  3. 1 ટે સ્પૂનઆદુ-મરચાં- લસણની પેસ્ટ
  4. 1/2 ટી સ્પૂનહળદર
  5. 2 ટી સ્પૂનતેલ
  6. 8-10લીમડાનાં પાન
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 મીનીટ 30 સેકન્ડ
  1. 1

    માઈક્રોવેવ સેફ બાઉલમાં જુવાર ની ધાણી લઈ ને 30+30+30 =90 સેકન્ડ માટે માઈક્રોવેવ હાય પર ધાણી રોસ્ટ કરવી.ધાણી સરસ કડક થઈ જશે. એક બાઉલ માં કાઢી લેવી.દાળીયા 30 સેકન્ડ માટે માઈક્રોવેવ કરી લેવા.

  2. 2

    એજ માઈક્રોવેવ સેફ બાઉલમાં 1 ટી સ્પૂન તેલ લઈ અંદર રાઈ, હીંગ, લીમડાનાં પાન,હળદર અને મીઠું નાંખી, માઈક્રોવેવ માં 30 સેકન્ડ સોતે કરવું.થોડી ધાણી નાંખી 20 સેકન્ડ કરવું

  3. 3

    પછી ધાણી નાંખી, મીકસ કરી. 30+30 = 1 મીનીટ માઈક્રોવેવ કરવું. છેલ્લે જીણી સેવ નાંખી ઠંડુ પડે પછી એરટાઈટ ડબ્બામાં માં ભરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes