મસાલા ધાણી.(masala dhani in gujarati.)

#માઇઇબુક#પોસ્ટ4#સ્નેક્સ.આ ધાણી મૅ લાલ જુવાર માથી બનાવી છે.ખુબજ મિઠાસ હોઇ છે આ ધાણી મા.
મસાલા ધાણી.(masala dhani in gujarati.)
#માઇઇબુક#પોસ્ટ4#સ્નેક્સ.આ ધાણી મૅ લાલ જુવાર માથી બનાવી છે.ખુબજ મિઠાસ હોઇ છે આ ધાણી મા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક જાડા તળિયા વાડી એક કઢાઈ લય ગેસ પર ફુલ ફ્રેમ પર ગરમ કરવા મુકો એકદમ ગરમ થાય એટલે એમા નાની મુઠી જેટલી જુવાર નાખો.ઉપર એક મોટો કોટન કપડુ લઈ ઢાંકી હાથ થી ગોડ ફેરવ્યા કરી ધાણી ફોડી લ્યો.ધાણી ફુટવાનો અવાજ આવાસૅ બધી ધાણી ફુટી જાય એટલે ગેસ ધીમો કરી ધાણી એક વાસણ મા કાઢી લ્યો.હવે આજ રીતે બધી ધાણી ફોડી લેવી.
- 2
હવે એક મોટા તપેલા મા તેલ લઈ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે એમા પાપડ તળી લ્યો.પછી એમા શીંગ દાણા,અને દારિયા અને તલ ઉમેરો પછી કોપરું,લીમડી અને મસાલા ઉમેરી ધીમા તાપે બધુ બરબર ગુલાબી એવૂ સાતડી લ્યો.પછી એમા ધાણી ઉમેરી મિક્સ કરી 2 થી 3 મિનિટ હલાવતા જય થવા દેવું.પછી પાપડ ના ટૂકડા કરી ઉમેરી લઈ મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો.હવે થંડુ પડે એટલે ડબ્બામાં ભરી લેવુ.અને તાજી ગરમ ગરમ મસાલા ધાણી તો ખુબજ સરસ લાગે છે તો હેલ્થિ ટેસ્ટી,નાસ્તો સર્વ કરો.ઘરના બધા રાજી થય જસે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
વઘારેલી જુવાર ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
#Cooksnapહોળીના તહેવારમાં આ ધાણી જોવા મળે છે. લાલ જુવારની આ ધાણી શેકેલા/તળેલા પાપડ અને લસણનો તડકો/વઘાર કરી બનતી આ ધાણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
લસણ વાળી વઘારેલી જુવાર ની ધાણી (Garlic Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
#GA4#Week16જુવાર પચવા માં એકદમ હલકી હોય છે.જેમને ખાંડ હોય છે.કે પછી જે લોકો ડાઇટિંગ કરતા હોય છે તેમનાં માટે ખૂબ સરસ નાસ્તો છે.એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. Jayshree Chotalia -
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
-
જુવાર ધાણી ચાટ
#ચાટ#પોસ્ટ -6 આ ધાણી સુરત મા આ રીતે હોળી ના દિવસે ખવાય છે એમાં સેવગાંઠીયા ભૂસું પણ ઉમેરી શકાય. શ્રીખંડ સેવ ખમણ અથવા કેરી ના રસ સાથે મઝા માણે છે સુરતીઓ 😀😍ચાહ સાથે અથવા થોડી થોડી ભૂખ મીટાડી શકે એવો નાશ્તો પણ કહી શકાય. Geeta Godhiwala -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
-
જુવાર ધાણી નો ચેવડો.(Jowar Dhani Chivda Recipe in Gujarati)
#HRC#Cookpadgujarati#હોળીસ્પેશયલ હોળી ના દિવસે જુવાર ની ધાણી, ખજૂર, મમરા અને ચણા ખાવાનું મહાત્મ્ય છે. હોળીના તહેવાર પર ધાણી મળે છે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરી સ્વાદિષ્ટ ચેવડો બનાવ્યો છે. Bhavna Desai -
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel -
-
-
-
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ધાણી મિક્સર
#હોળી#નાસ્તાહોળાષ્ટક શરૂ થાય એટલે ધાણી ચણા ખજૂર ખાવા ના ચાલુ થઇ જાય. આ ઋતુ મને ડબલ સીઝન હોય એટલે કફ ને લગતી બીમારી ચાલુ થઇ જાય. માટે પહેલાં ના સમય માં જુવાર ને ફોડી તેની ધાણી બનાવવાનું શરુ થયું. ધાણી સાથે ચોખા ની પાપડી આને ચોખાની સેવ પણ તળી ને નાખીયે તો ખુબ સરસ લાગે છે. સાથે દાળિયા અને શીંગ પણ નાખી ને મિક્સર બનાવ્યું છે. હોળી ભૂખ્યા રહે તે લોકો પણ આ મિક્સર ખાઈ શકે છે.. ધુળેટી ના દિવસે ખેલૈયા રમવા aave ત્યારે પણ આને સર્વ કરી શકાય છે.. Daxita Shah -
-
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
જુવાર ની વઘારેલી ધાણી (હોળી સ્પેશિયલ)
હોળી માં અમે જુવાર ની ધાણી ખાઈએ છીએ.બધા ની રીત અલગ અલગ હોય છે. Alpa Pandya -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani
More Recipes
ટિપ્પણીઓ (6)