ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.

#HR
#cookpadindia
#cookpad_gu

ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)

ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.

#HR
#cookpadindia
#cookpad_gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
3 - 4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામઘઉં ની સેવ
  2. 4 કપપાણી
  3. 4 ટેબલસ્પૂનઘી
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/4 ટીસ્પૂનઈલાયચી પાવડર
  6. 1 ટેબલસ્પૂનબદામ ની કતરણ
  7. 1 ટેબલસ્પૂનકાજુ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    એક પોટ માં પાણી ઉમેરી ઉકાળવા મૂકવું. એમાં સેવ ઉમેરી 5 - 8 મિનિટ બાફી લેવી. ચારણી માં કાઢી લેવી.

  2. 2

    હવે તેમાં ઘી, ખાંડ, ઈલાયચી, બદામ અને કાજુ ઉમેરી બરાબર હલાવી લેવું.

  3. 3

    ઘઉં ની મીઠી સેવ ને ગરમ જ પીરસવી. મીઠી સેવ ભોજન ના એક ભાગ તરીકે અથવા મીઠાઈ તરીકે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes