કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને પાણીથી ધોઈ તેને છોલી તેને સમારી લો. હવે પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી ના દાણા, સૂકું લાલ મરચું અને હિંગ નાખી વઘાર કરો.પછી તેમાં સમારેલી કેરી, 1/2 કપ પાણી ઉમેરી ઢાંકીને ચડવા દો.
- 2
હવે તેમાં મીઠું,ગોળ,કાશ્મીરી લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરૂ નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. હવે ગેસ બંધ કરો.
- 3
રેડી છે કાચી કેરીનું શાક (bafanu). તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કાચી કેરી ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
-
-
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી અને પાકી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બની શકે છે.કાચી કેરી માંથી બનાવાતું આ શાક જેને વઘારિયું તથા મેથંબો પણ કહેવાય છે. આ વઘારિયું લગભગ એકાદ બે મહિના બહાર સારું રહે છે અને ફ્રિજમાં વરસ સુધી સારું રહે છે.#KR Vibha Mahendra Champaneri -
-
કાચી કેરી ડુંગળી નું કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR ushma prakash mevada -
-
-
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
#SVC#summer vegetable recipe challenge Jayshree Doshi -
-
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
મસાલા ચટપટી કાચી કેરી (Masala Chatpati Kachi Keri Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
-
કાચી કેરીનો બાફ્લો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#cookpad Gujarati#sharbat Jayshree Doshi -
ફરાળી કાચી કેરી નો છુંદો (Farali Kachi Keri Chhundo Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
-
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16122796
ટિપ્પણીઓ