કંસાર

કંસાર તો મને મારી મમ્મી ના હાથ નો બનાવેલો ખુબ જ ભાવે છે અને એ જ રીતે આજે મેં પણ બનાવ્યો છે અને આ એક ગુજરાતી પરંપારગત ડીશ છે. દરેક શુભ પ્રસંગે બધા ની ઘરે આ કંસાર બનતો જ હોય છે તો ચાલો..
કંસાર
કંસાર તો મને મારી મમ્મી ના હાથ નો બનાવેલો ખુબ જ ભાવે છે અને એ જ રીતે આજે મેં પણ બનાવ્યો છે અને આ એક ગુજરાતી પરંપારગત ડીશ છે. દરેક શુભ પ્રસંગે બધા ની ઘરે આ કંસાર બનતો જ હોય છે તો ચાલો..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ એક બાઉલ માં ઘઉં નો જાડો લોટ લઇ તેલ નાંખી મોઇ દો. પછી એક વાસણ માં પાણી ઉકળે પછી ગોળ નાંખી તેલ થી મોયેલો લોટ નાંખી વેલણ થી હલાવી ઢાંકણ ઢાંકી 1 મિનિટ ગેસ પર રાખો.
- 2
- 3
ત્યાર બાદ આ મિશ્રણ ને કુકર માં મૂકી 2 વિસેલ વગાડી પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી કુકર નું ઢાંકણ ખોલી કંસાર ને ડીશ માં લઇ લો. સર્વ કરતી વખતે થોડું ગરમ કરેલું ઘી અને જરૂર મુજબ દરેલી ખાંડ નાંખી ગરમ ગરમ સર્વ કરી દો...
- 4
Similar Recipes
-
કંસાર
ગુજરાત માં શુભ પ્રસંગે તેમજ તહેવારો માં ગુજરાતી ઓ નાં ઘરે કંસાર એટલે કે લાપસી બનાવવા માં આવે છે. Varsha Dave -
ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર (Gujarati TRaditional Sweet Kansar Recipe In Gujarati)
#LSR#cookpadgujrati#લગ્ન_સ્ટાઇલ_રેસિપીસ #કંસારગુજરાતી માં કહેવત છે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસારઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મારી મમ્મી કંસાર ખૂબ સરસ બનાવતી હતી ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ કંસાર ને લગ્ન કે તહેવાર નિમિત્તે બનાવાય છે અને તે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે Harsha Solanki -
કંસાર (Kansar Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી મીઠાઈ માં કંસાર નું નામ સૌથી પેહલા આવે શુભ પ્રસંગ હોય એટલે કંસાર પ્રથમ હોય. Minaxi Rohit -
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
કંસાર
#RB6 કંસારકંસાર ઘઉં ના જાડા લોટ માંથી બનાવવામાં આવે છે. અને તેમાં ઘી અને ગોળ હોવાથી એકદમ હેલ્ધી બને છે. પહેલાના જમાનામાં ઘરે કોઈ મહેમાન આવે તો sweet dish માં કંસાર , લાપસી અને સોજી નો શીરો જ બનાવતા. Sonal Modha -
લાપસી/કંસાર
#કૂકર#indiaલાપસી/ કંસાર નામ સાંભળતા જ કોઈ શુભ પ્રસંગ ની યાદ આવે છે. સારા પ્રસંગે લાપસી ના આંધણ ચડી જ જાય છે. "લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે" ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને આ લગ્નગીત નહીં સાંભળ્યું હોઈ. આવી આ મીઠી મધુરી લાપસી ને કૂકર માં બનાવી છે, આંધણ મુક્યા વિના...🙂 Deepa Rupani -
કંસાર
#goldenapron2 #week 1કંસાર એક પરંપરાગત ગુજરાતી વાનગી છે. ઘઉંના જાડા લોટ અને ગોળમાં થી બનાવવામાં આવે છે. લગ્ન સમયે વર વધુને કંસાર ખવડાવીને મોઢુ મીઠુ કરાવવામાં આવે છે. Ashini Gadani -
કંસાર (Kansar Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય, શુભ કાર્ય કરવાનું, તહેવાર હોય ત્યારે કંસાર તો અચૂક બનતો જ હોય છે. પણ કંસાર છૂટો થાય તે માટેની સિમ્પલ ટ્રિક્સ જરૂરી છે જેને અહીં આપી છે તો તમે ચોક્કસ ટ્રાય કરજો#CF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
#ગુજરાતી કંસાર
ગુજરાત માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર બનાવવામાં આવે છે ઘર ઘર માં બનતી સ્વીટ ડીશ che Kalpana Parmar -
કંસાર (Kansar Recipe In Gujarati)
#GA4#Week6#હલવાગુજરાતી માં કહેવત છે કે"ગોળ વિના મોળો કંસાર,મા વિના સુનો સંસાર "ઘર માં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે પૂજા હોય ત્યારે કંસાર ના આંધણ અવશ્ય મુકવામાં આવે. સરસ છૂટો કંસાર બનાવવા માટે આરીતે કૂકર માં બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
"કંસાર" છુટ્ટી લાપસી
આ કંસાર એ બહુ જ પ્રાચીન ખાવાની વાનગી છે કંસાર નો અર્થ છે કે કસ એટલે સંસાર અને સાર એટલે મીઠાશ કંસાર એટલે સંસાર ની મીઠાશ. જીવનના દરેક સારા પ્રસંગમાં પહેલા કંસાર મુકાઈ છે ગૃહપ્રવેશ હોય વેવિશાળ હોય કે લગ્ન હોય કે પછી ધાર્મિક કોઇ પણ પ્રસંગ હોય તો લાપસી મુકાય છે એટલે કે કંસાર મુકાઈ છે.આ કંસાર ત્રણ જ વસ્તુ માંથી બને છે સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે પણ બનાવવો થોડો અઘરો છે કારણ આ કંસાર છુટ્ટો બને તો સ્વાદિષ્ટ લાગે અને છુટ્ટો ન બને તો ચીકણો લાગે હવે આ સ્વાદિષ્ટ લાગતી વાનગી આપણે બનાવીએ .# india 2020#વેસ્ટ# રેસીપી નંબર 53 .#svI love cooking. Jyoti Shah -
-
-
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
કંસાર (Kansar recipe in Gujarati)
#HappyDiwali#GA4#Week9કંસાર ખુબ જ પ્રખ્યાત પરંપરાગત ગુજરાતી મીઠાઈ ની વાનગી છે. જેને ઘઉંના જાડા કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. દરેક ગુજરાતી પરિવાર માં મોટેભાગે કોઈ સારા શુભ પ્રસંગે એને અવશ્ય બનાવવામાં આવે છે.પહેલા ના સમયમાં ખાસ કરીને જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે પછી ઘરમાં બીજો કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બનાવવામાં આવતો હતો. હવે, આ નવી મીઠાઈ ઓને કારણે આ વિસરાતો જાય છે. અમારી ઘરે મોટે ભાગે દિવાળી ના સમય પર હું આ કંસાર અવસ્ય બનાવું છું. આ બનાવવો ખુબ જ સાવ સહેલો છે, અને ખુબજ આસાની થી ઘરમાં જ હોય એવા ખુબજ ઓછા સામાનમાંથી એ ફટાફટ બની જતો હોય છે.કંસાર બનાવવા માટે પાણીનું માપ ખુબ જ જરુરી છે, જો વધારે પડી જાય તો ચીકણો થઈ જાય. મારી આ રેસિપી ખુબ જ સરળ છે. હું મારી મમ્મી ની રીત થી કુકરમાં બનાવું છું. ખુબ જ ઝડપથી અને એકદમ સરસ છુટ્ટો દાણેદાર કંસાર બને છે.તમે પણ મારી આ રેસિપી થી બનાવીને અવસ્ય જોજો, અને જણાવજો કે કેવો લાગ્યો તમને!#કંસાર#Mithai#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કંસાર
#ગુજરાતી કંસાર એક પરંપરાગત ગુજરાતી મિષ્ટાન્ન છે .ખાસ કરીને લગ્ન પ્રસંગ કે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કંસાર અવશ્ય બને છે. કંસાર બનાવવો સાવ આસાન છે. Rani Soni -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DFTકંસાર એ તહેવારમાં બનતી વાનગી છે અને દિવાળીમાં તો એ અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
કંસાર (Kansar recipe in Gujarati)
#DFT#kansar#traditional_sweet#diwalispecial#sweet#CookpadIndia#COOKPADGUJRATI ગુજરાતી ઘરોમાં કોઈપણ શુભ પ્રસંગ હોય એટલે પહેલું કામ કંસાર માટે આંધણ મૂકવાનું થાય છે. દિવાળીના પર્વમાં ધનતેરસ અથવા તો બેસતા વર્ષે ઘરમાં ગમે તેટલી મીઠાઈ હોય તો પણ મોટાભાગે દરેકના ઘરે કંસાર તો બનતો જ હોય છે. લગ્ન પ્રસંગ હોય, હવન હોય, રાંદલ તેડીયા હોય વગેરે જેવા પ્રસંગો પ્રસાદમાં કંસાર તો હોય જ છે. કંસાર સાથે તો ઘણી કહેવતો પણ જોડાયેલી છે. " કંસાર વિના સુનો પ્રસંગ " માં વિનાં સુનો સંસાર" આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં પણ ફેરા ફરતી વખતે નવવધુ એકબીજાને કંસાર થી મોઢું મીઠું કરાવે છે અને ગીત ગવાય છે કે," લાડો લાડી જમે રે કંસાર સંસાર વાલો વાલો લાગે રે"આવા શુકનવંતી કંસારને આપણે કેમ ભૂલી શકીએ? આજે મેં એકદમ દાણો છૂટો રહે તે રીતે કંસાર કેવી રીતે બનાવવો તેની રીત લઈને આવી છું. Shweta Shah -
કંસાર(Kansar Recipe in Gujarati)
#GA4#week9#Cookpadgujarati# sweet દોસ્તો, હું ઘઉં ના ફાડા લાવી ને જાતે mixer જાડો લોટ કરું છું .સહેજ વધારે જાડા લોટ નો કંસાર સરસ છુટ્ટો થાય છે અને અમને એવો છુટ્ટો જ કંસાર ભાવે છે . SHah NIpa -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiકંસારઆજે ધનતેરસ ...... પ્રભુજીને કંસાર ધરાવવાનો હોય છે.... Ketki Dave -
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
શુભ શુકનવંતો કંસાર(kansar recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર#cookpadindia#cookpadgujલગ્નની વિધિમાં સપ્તપદી પછી આવે છે કંસાર જમાડવાની વિધિ . શુભ પ્રસંગ હોય કે નવું વર્ષ હોય, ભાતભાતની મીઠાઈઓ ભલે હોય પણ શુકનનો કંસાર તો રાંધવો જ પડે❗ Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (#HP Mohita666 -
લાપસી
#indiaલાપસી આપણી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે આપણે નાના મોટા શુભ પ્રસંગે બનાવી એ છીએ . Sangita Shailesh Hirpara -
કંસાર (Kansar Recipe In Gujarati)
#MAકંસાર એ એક ગુજરાતી પારંપરિક મિષ્ટાન છે જે લગભગ દરેક લગ્ન મા વિધિ માટે ઉપરાંત સારા પ્રસંગો એ પ્રસાદ માટે બનાવવમાં આવે છે. માં પાસે શીખેલી પારંપરિક વાનગીઓ માણી એક વાનગી.. Khyati Dhaval Chauhan -
છુટ્ટી લાપસી (Chhutti Lapsi Recipe In Gujarati)
અમારા કાઠીયાવાડ માં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની છુટ્ટી લાપસી તો બનાવવાની જ હોય.તો આજે મેં પણ છુટ્ટી લાપસી બનાવી Sonal Modha -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#MDCમધર ડે પર હું મારી મમ્મી ની ફેવરેટ રેસિપી મીઠા પુડલા બનાવી છે Nisha Mandan -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
ચુરમા ના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
આ અમારા અથેટિક રેસીપી છે. આ લાડુ મારા મમ્મી પાસે થી શીખ્યા છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
More Recipes
ટિપ્પણીઓ (2)