સુખડી (Sukhdi Recipe In Gujarati)

Mohita666
Mohita666 @cook_31846453

સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (

#HP

સુખડી (Sukhdi Recipe In Gujarati)

સુખડી એક પારંપારિક ગુજરાતી મીઠાઈ છે, જે દરેક પ્રસંગે લગભગ દરેક ગુજરાતી ના ઘેર બનતી જ હોય છે. માતર (

#HP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યકિત
  1. 2 વાટકી- ઘઉં નો ઝીણો લોટ
  2. 1 વાટકી- ગોળ
  3. 1 વાટકી- ઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી સાધારણ ગરમ કરો..

    હવે તેમા ઘઉંનો લોટ ઉમેરો. હવે ધીમા તાપે ઘઉંના લોટ ને સતત હલાવતા રહો અને 8 થી 10 મિનિટ માટે સેકી લો. લોટ સરસ કથ્થાઈ રંગ નો થાય અને ઘી તેમાંથી છૂટું પડે ત્યાં સુધી સેકો.

    હવે 10 મિનિટ સુધી સેકયા બાદ ગેસ બંધ કરો અને આ મિશ્રણ ને નીચે ઉતારી લો.

  2. 2

    હવે તેમાં ગોળ ઉમેરો અને સતત મિક્સ કરો..મિશ્રણ ગરમ હોય એટલે ગોળ ઝડપથી અને સરસ મિક્સ થશે.

    હવે ગોળ સરસ મિક્સ થાય પછી તેને ઘી થી ગ્રીસ કરેલી થાળીમા પથરી દો. હવે તે ગરમ હોય ત્યારે જ તેમાં ચોરસ આકાર માં કટકા કરવા માટેનો શેપ આપી દો

    ઠંડુ થાય ત્યારબાદ તાવીતા ની મદદ થી તેને કાઢી લો અને સર્વ કરો.તો તૈયાર છે સુખડી કે માતર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mohita666
Mohita666 @cook_31846453
પર

Similar Recipes