રગડા પેટીસ

# MDC
#cookpadindia
#cookpadgujarati
આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું.
રગડા પેટીસ
# MDC
#cookpadindia
#cookpadgujarati
આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ૭-૮ કલાક ગરમ પાણી માં ચપટી સોડા નાંખી ને પલાળી લો. પછી કૂકર માં વટાણા માં મીઠું અને પાણી નાંખી અને બટાકા પણ મૂકી ૩-૪ સીટી વગાડી બાફી લો.
- 2
એક પેનમાં તેલ લઈ ગરમ મુકો રાઈ ઉમેરી તતડે એટલે તેમાં લવિંગ,મરી,તજ,તમાલપત્ર,વઘાર ના મરચાં, મીઠા લીમડા ના પાન ઉમેરી તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ૨ મિનિટ સાંતળો હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરી ૧ મિનિટ સાંતળો.તેમાં લસણ ની ચટણી,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું,ગરમ મસાલો અને જરૂર મુજબ મીઠું ઉમેરી સાંતળો.
- 3
તેમાં બાફેલા વટાણા ઉમેરી જરૂર મુજબ પાણી અને લીંબુ નો રસ ઉમેરી હલાવી ૧૦ મિનિટ ઉકાળવું.તો તૈયાર છે રગડો.
- 4
પેટીસ માટે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં મીઠું,સંચળ પાવડર,અને હીંગ ઉમેરી બરાબર મીક્સ કરી તેમાં થી એકસરખી પેટીસ બનાવી બ્રેડકરામબ્સ માં રગદોળી લેવી.
- 5
એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી મીડીયમ આંચ પર સેલો ફ્રાય કરી લેવી.તો તૈયાર છે પેટીસ.
- 6
સરવિંગ ડીશ માં રગડો રેડી ઉપર ૨ પેટીસ મૂકી ઉપર લીલી ચટણી,લસણ ની ચટણી,ખજૂર આમલી ની ચટણી રેડી ઉપર સેવ અને સમારેલી ડુંગળી ભભરાવી લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
- 7
તો તૈયાર છે રગડા પેટીસ.
Similar Recipes
-
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend2#week2#ragdapatiesચટપટી ચટણીઓ અને સેવ-સીંગ-દાળ વગેરે ની સજાવટ થી ભરપૂર હોવો જોઇએ એવા રગડા પેટીસ બનાવ્યા છે. મેં બનાવ્યો સફેદ વટાણા નો રગડો અને મિક્સ વેજ પેટીસ. Bansi Thaker -
રંગુની વાલ (Ranguni Vaal Recipe in Gujarati)
# અમારા ઘર માં બધા ને વાલ બહુજ ભાવે છે. હું બનાવું છુ એ રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
રગડા - પેટીસ(જૈન રેસિપી)
#જોડીરગઙા પેટીસ એ મહારાષ્ટ્રની એક ફેમસ ફુઙ આઇટમ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને ચટપટી હોય છે. આમ તો આ આઇટમમાં બટાટા અને ઙુંગળી-લસણ નો ઉપયોગ થતો હોય છે પણ મારો પરિવાર જૈન ફુઙ હેબીટ્સ અનુસરે છે માટે હું આજે કોમ્બો ફુઙ માં આ જૈન રેસિપી લાવી છું જે સ્વાદ માં રેગ્યુલર રગઙા પેટીસ જેવી જ ચઙીયાતી છે. Ejal Sanil Maru -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend2સૌને ભાવે એવી ગરમાગરમ રગડા પેટીસ સરળ ને સરસ.. Hiral Pandya Shukla -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
રગડા પેટીસ (Ragda Pettis recipe for Gujarati)
#trend3#cookpadindiaરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે. જે બ્રેડના ટુકડા, પેટીસ, ચટણી તથા ડુંગળી, ટામેટાં, નાયલોન સેવ, મસાલા શિંગ કોથમીર વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Jigna Vaghela -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
વેજીટેબલ બટર મસાલા મેગી
#RB12#cookpadindia#cookpadgujarati મને અને મારા husband ને મેગી બહુજ ભાવે છે એટલે આ રેસિપી હું મારા husband ne dedicate કરું છું. Alpa Pandya -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિમાં અમારા ઘરે આ વખતે ગરમાગરમ રગડા પેટીસ બનાવ્યા હતા અને ઠંડી પણ ખૂબ હતી તો બધાને આ તીખી અને ગરમ ડીશ ખૂબ જ પસંદ પડી Kalpana Mavani -
#ડિનર રેસિપી#સ્ટાર રગડા પેટીસ
#રગડા પેટીસ..આ રેસિપી ઉનાળા માં શાકભાજી ની અછત હોય ત્યારે ડિનર માં બનાવવા માં આવેછે ક્યારે પણ ખાઓ બધાને પ્રિય એવી ડીશ રગડો એ સફેદ વટાણા માં થી બનાવવામાં આવે છેઅને બટાકા માં થી પેટીસબનાવવામાં આવેછે સાથે મનપસંદ ચટણી રગડપેટીસ નો સ્વાદ વધારે છે. Naina Bhojak -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ચટપટી રગડા પેટીસ ભેળ (Chatpati Ragda Pattice Bhel Recipe In Gujarati)
#PS અમને આવી રગડા પેટીસ ભેળ બહુ ભાવે ને મારા સસરા ને પણ તો આજે બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ (Ragda patties Recipe in Gujarati)
આજે મેં ચટપટી રગડા પેટીસ બનાવી છે.#Trend3#Week3#Post4#રગડાપેટીસ Chhaya panchal -
રગડા પેટીસ(Ragda patties recipe in Gujarati)
રગડા પેટીસ મનગમતી વાનગી છે અને વારંવાર બને છે રગડા સાથે પેટીસ અને પાન બંને ખવાય છે ખૂબ ખવાતી અને સ્વાદિષ્ટ વાનગીછે.#trend Rajni Sanghavi -
રગડા પેટીસ
#ઇબુક#Day 3આ મારી ફેવરીટ ફેવરીટ વસ્તુ છે. ચોમાસામાં ક્યારેક બહાર ખાવાનું થાય તો હું પાણીપુરી કરતા વધારે રગડો પસંદ કરું. અને બને છે પણ એકદમ મસ્ત બહાર જેવો જ હો. Sonal Karia -
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
આલુ મટર રગડા ચાટ (Aloo Matar Ragda Chat Recipe In Gujarati)
#WDઆ વાનગી હું Sudha Banjara Vasaniબેન ને ડેડીકેટ કરું છુંઅને Cookpad ટીમ ના બધા Members ને ડેડીકેટ કરું છુંHappy Women's day Shilpa Shah -
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
જૈન રગડા પેટીસ (Jain Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ એ ઇન્ડિયન સ્ટ્રીટ ફુડ રેસીપી છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.આ એક સ્પાઈસી રેસીપી છે જેની સાથે ચટણી અને કાચા કેળાની પેટીસની કોમ્બિનેશન કરેલું હોય છે જે ટેસ્ટ માં ખુબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week2 Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (5)