સૂપી નુડલ્સ (Soupy Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકને ધોઈને સાફ કરી કટકા કરી લેવા
- 2
આદુ લસણ અને લીલા મરચાને ઝીણા કાપી લેવાય
- 3
નુડલ્સ ને બાફી લેવા
- 4
એક પેનમાં ઓલિવ ઓઈલ લઈ તેમાં બધા શાક અને ટોફુના કટકા ઉમેરવા
- 5
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડીવાર સાંતળો પછી તેમાં વેજિટેબલ સ્ટોક ઉમેરો થોડી વાર ઉકાળી સોયા સોસ ઉમેરો
- 6
કોન ફ્લોર ને પાણીમાં ઓગાળી ઉમેરો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી છેલ્લે બાફેલા નુડલ્સ નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123794






ટિપ્પણીઓ