કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બફોરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બફોરી રેસીપી મુખ્ય ફોટો

બફોરી

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#CRC
#chhatyisgardh receipe challenge
#cookpadindia
#cookpadgujarati
બફોરી એ છત્તીસગઢ પરંપરાગત વાનગી છે.તે સાદી અને હલકી વાનગી છે કારણ તેને વરાળ થી બાફી ને બનાવાય છે.હેલ્થી છે તળવા ને બદલે બાફી ને બને છે.ત્યાં ના લોકો તેને નાસ્તા માં ખાય છે.બફોરી ત્યાં ના તહેવાર અને ખાસ પ્રસંગો માં બને છે.

#CRC
#chhatyisgardh receipe challenge
#cookpadindia
#cookpadgujarati
બફોરી એ છત્તીસગઢ પરંપરાગત વાનગી છે.તે સાદી અને હલકી વાનગી છે કારણ તેને વરાળ થી બાફી ને બનાવાય છે.હેલ્થી છે તળવા ને બદલે બાફી ને બને છે.ત્યાં ના લોકો તેને નાસ્તા માં ખાય છે.બફોરી ત્યાં ના તહેવાર અને ખાસ પ્રસંગો માં બને છે.

વધુ વાંચો

બફોરી

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#CRC
#chhatyisgardh receipe challenge
#cookpadindia
#cookpadgujarati
બફોરી એ છત્તીસગઢ પરંપરાગત વાનગી છે.તે સાદી અને હલકી વાનગી છે કારણ તેને વરાળ થી બાફી ને બનાવાય છે.હેલ્થી છે તળવા ને બદલે બાફી ને બને છે.ત્યાં ના લોકો તેને નાસ્તા માં ખાય છે.બફોરી ત્યાં ના તહેવાર અને ખાસ પ્રસંગો માં બને છે.

#CRC
#chhatyisgardh receipe challenge
#cookpadindia
#cookpadgujarati
બફોરી એ છત્તીસગઢ પરંપરાગત વાનગી છે.તે સાદી અને હલકી વાનગી છે કારણ તેને વરાળ થી બાફી ને બનાવાય છે.હેલ્થી છે તળવા ને બદલે બાફી ને બને છે.ત્યાં ના લોકો તેને નાસ્તા માં ખાય છે.બફોરી ત્યાં ના તહેવાર અને ખાસ પ્રસંગો માં બને છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કપચણા ની દાળ
  • ૧/૨ કપસમારેલી ડુંગળી
  • ૧ટી. સ્પૂન લીલા મરચાં સમારેલા
  • ૧ટે. સ્પૂન આદું ઝીણું સમારેલું
  • ૧ટી. સ્પૂન લસણ ની પેસ્ટ
  • ૧ટી. સ્પૂન હળદર
  • ૧ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  • ૧ટી. સ્પૂન અજમો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ટી. સ્પૂન ખાવા નો સોડા
  • ૧/૪ કપલીલા ધાણા સમારેલા
  • ૧ટી. સ્પૂન તેલ
  • પાણી જરૂર મુજબ
  • સર્વ કરવા
  • લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ૨-૩ કલાક પાણી માં પલાળી દો પછી પાણી કાઢી તેને મિક્સરમાં વાટી ખીરું તૈયાર કરો.

    બફોરી રેસીપી સ્ટેપ1ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં સમારેલી ડુંગળી,લીલા મરચાં, આદું, લસણ ની પેસ્ટ,હળદર, લાલ મરચું પાવડર,અજમો,લીલા ધાણા,મીઠું,,ખાવા નો સોડા ઉમેરી હલાવી જરૂર મુજબ પાણી ઉમેરીને ખીરું ચમચા થી રેડી શકાય એવું સેમી થિક એવું તૈયાર કરો.

    બફોરી રેસીપી સ્ટેપ2ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ2ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટીમર માં નાની ઈડલી ના સ્ટેન્ડ માં તેલ લગાવી ચમચી થી ખીરું મૂકવું.(મેં અહીંયા નાની ઈડલી ના સ્ટેન્ડ નોઉપયોગ કર્યો છે.) ઢાંકીને ૧૦-૧૫ મિનિટ સ્ટીમ થવા દો.

    બફોરી રેસીપી સ્ટેપ3ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બહાર કાઢી સરવિંગ ડીશ માં કાઢી તેને લીલી ચટણી સાથે સર્વ કરવું.તો તૈયાર છે હેલ્થી બફોરી.

    બફોરી રેસીપી સ્ટેપ4ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ4ફોટો
    બફોરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બફોરી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર April 29, 2022 06:47
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
April 29, 2022 07:26
Superb dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બફૌરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લસણિયા મરચું નો પાવડર
  2. સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
  3. પાલક મકાઈ ને પનીર નું શાક
  4. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  5. હોમમેડ વેનિલા કસ્ટર્ડ પાઉડર (Homemade Vanilla Custard Powder Recipe In Gujarati)
  1. સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
  2. સુરતી કઢી (Surti Kadhi Recipe In Gujarati)
  3. મેગી મસાલો (Maggi Masala Recipe In Gujarati)
  4. વેજ. મિલી જૂલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197024
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close