દૂધી કોબી કોફતા

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

#RB6
#Week6
આ ડીશ મારા આખા ફેમેલી ની મનપસંદ છે. તો હું આ રેસિપી મારા ફેમેલીને ડેડીકેટ કરું છું.

દૂધી કોબી કોફતા

#RB6
#Week6
આ ડીશ મારા આખા ફેમેલી ની મનપસંદ છે. તો હું આ રેસિપી મારા ફેમેલીને ડેડીકેટ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપખમણેલી કોબી
  2. 1 કપખમણેલી દૂધી
  3. 1 કપચણાનો લોટ
  4. 1/4 કપદહીં
  5. 2 ટે સ્પૂનજીણા સમારેલા કાંદા
  6. 2ખમણેલા ટામેટાં
  7. 3ટે. સ્પૂન તેલ
  8. 1 ટી સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  9. 2 ટી સ્પૂનલાલ મરચું
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનધાણાજીરું
  12. 1ટે. સ્પૂન ખડા મસાલા
  13. 1 ટી સ્પૂનકિચનકિંગ મસાલો
  14. 1/2 ટી સ્પૂનકસૂરી મેથી
  15. 1/2 કપપાણી
  16. તળવા માટે તેલ
  17. ચીઝ,ક્રીમ,કોથમીર ગાર્નિશીંગ માટે
  18. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખમણેલી દૂધી અને કોબી માં ચણાનો લોટ,1 ટે સ્પૂન તેલ,મીઠું,મરચું,હળદર, થોડું પાણી (જરૂર પડે તો જ) મિક્સ કરી બેટર તૈયાર કરો.

  2. 2

    તેલ ગરમ કરી,બેટરના નાના નાના કોફતા તળી લો.

  3. 3

    2 ટે. સ્પૂન તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા, કાંદા,ટામેટાં,આદુ મરચા લસણની પેસ્ટ,બધો મસાલો,કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી સાંતળી ને થોડું દહીં અને પાણી ઉમેરી,ગ્રેવી બનાવો.

  4. 4

    ગરમ ગ્રેવીમાં તળેલા કોફતા એડ કરી,ક્રીમ ચીઝ અને કોથમીર વડે ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes