મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

નો ફાયર રેસિપી
#NFR : મેંગો સ્મૂધી
મને દરરોજ જમીને ડિઝટૅ ખાવા જોઈએ જેમકે મિલ્ક શેક આઈસ્ક્રીમ કે સ્મૂધી કાંઈ ને કાંઈ તો ખાવું જ જોઈએ. તો આજે મેં મેંગો સ્મૂધી બનાવી.

મેંગો સ્મૂધી (Mango Smoothie Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

નો ફાયર રેસિપી
#NFR : મેંગો સ્મૂધી
મને દરરોજ જમીને ડિઝટૅ ખાવા જોઈએ જેમકે મિલ્ક શેક આઈસ્ક્રીમ કે સ્મૂધી કાંઈ ને કાંઈ તો ખાવું જ જોઈએ. તો આજે મેં મેંગો સ્મૂધી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૮/૧૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ બાઉલફ્રોઝન કેરી ના ટુકડા
  2. ૧ કપઠંડું દૂધ
  3. ૨ ચમચીમોળું દહીં
  4. ૧ ચમચીમધ🍯
  5. ૫-૬ નંગ બદામ
  6. ૫-૬ નંગ કાજુ
  7. ૧/૨ ટી સ્પૂનસનફ્લાવર સીડસ
  8. ૧/૨ ટી સ્પૂનપંપકીન સીડસ
  9. ૧ ચપટી તજ પાઉડર
  10. ૨ ટી સ્પૂનઆઈસ્ક્રીમ કોઈ પણ ફલેવર ચાલે

રાંધવાની સૂચનાઓ

૮/૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી.

  2. 2

    મિક્સર જારમાં બધી સામગ્રી નાખી ને ક્રશ કરી લો.

  3. 3

    મેંગો સ્મૂધી Serving બાઉલમાં કાઢી લો તો તૈયાર છે મેંગો સ્મૂધી બાઉલ.

  4. 4

    ઉપર ચેરી 🍒 ના ટુકડા નાખી ગાર્નિશ કરીને Tv જોતા જોતા ફેમિલી સાથે ઠંડી ઠંડી મેંગો સ્મૂધી enjoy કરો.
    તો તૈયાર છે
    મેંગો સ્મૂધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes