સેવ ગલકાનું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકાને ધોઈ ઝીણા સમારી લો. લસણ ફોલી લો. હવે કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. લસણ ની કતરણ નાંખી મિક્સ કરો.
- 2
હવે ગલકા અને બધા મસાલા તથા મીઠું અને ખાંડ નાખી ચડવા દો. પછી જરૂર મુજબ પાણી નાંખી ઉકાળો. સેવ અને કોથમીર નાંખી ઢાંકી ને સીજવા દો. ગરમગરમ સેવ-ગલકાનું શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@hemaoza inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ June Dr. Pushpa Dixit -
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16285312
ટિપ્પણીઓ (2)