તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
તુરિયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુરિયાની છાલ કાઢી સમારી લો. ડુંગળી, મરચા, લસણ, ટામેટા સુધારી રાખો.
- 2
મગની દાળને ૩-૪ કલાક પલાળી રાખો. હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નો વઘાર કરો. પછી ડુંગળી, લસણ, મરચા અને લીમડાના પાન નાંખી સાંતળો.
- 3
હવે બધા મસાલા,મીઠું અને ખાંડ નાંખી ને હલાવો. પછી સમારેલા ટામેટા નાંખી સાંતળો. ટામેટા સોફ્ટ થઈજાય પછી દાળ અને તુરિયા નાંખી મિક્સ કરો.
- 4
હવે થોડું પાણી નાંખી ઢાંકીને થવા દો. તુરિયા નું પાણી છુટશે તેમાં પણ ધીમા તાપે શાક ચડશે. વચ્ચે હલાવીને ચેક કરી લો.
- 5
શાક બની જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મહારાષ્ટ્રીયન મટકી
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
તુરિયા-ગાંઠિયાનું શાક (Turiya Gathiya Recipe in Gujarati)
લગ્ન પછી સાસુમા પાસે બનાવતા શીખી. શિયાળા ને ચોમાસામાં બાજરીનાં રોટલા સાથે ખવાતું શાક. ગાંઠિયા કે સેવ નાંખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Dr. Pushpa Dixit -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Dr. Pushpa Dixit -
મગની વાટી દાળનાં ખમણ (Moong Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ચણાની વાટી દાળ ખમણ ની રેસીપી અગાઉ મૂકી છે તો આજે ફુડ ફેસ્ટીવલ માટે મગની વાટી દાળનાં ખમણ બનાવ્યા છે. ડિનર માટેનું એકદમ લાઈટ અને ટેસ્ટી option છે. શિયાળામાં આવતા તાજા શાકભાજીનો પણ ઉપયોગ કરી શકાય. તેથી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બને છે. Dr. Pushpa Dixit -
-
-
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
તુરિયા અને મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : તુરિયા મગ ની દાળ નું શાકલીલા શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે બધી ટાઈપ ની દાળ પણ એટલી જ ફાયદાકારક છે જેમાં થી આપણ ને પ્રોટીન મળે છે. તો આજે મેં તુરિયા અને મગની દાળ નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
તુરીયા મગ દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
મગની દાળ ભરેલું તુરિયાનું શાક (Moong Dal Bharelu Turiya Shak Recipe In Gujarati)
#SVC Hetal Poonjani -
-
તુરીયા મગની દાળનું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
તુરીયા એ ઉનાળામાં મળતું એક ખૂબ ગુણકારી શાક છે આપણે ઘણું બધું એમાંથી બનાવીએ છીએ આ રેસિપી મેં મારા મમ્મી પાસેથી શીખેલી છે આ શાક તમે રોટલી ભાખરી ભાત કે ખીચડી ગમે તેની સાથે લંચ કે ડિનર ગમે ત્યારે ખાઈ શકો છો ખૂબ જલદીથી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
તુરિયા નું લસણ વાળું શાક (Turiya Lasan Valu Shak Recipe In Gujar
લીલોતરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અમારા ઘરમાં દરરોજ એક લીલોતરી નું શાક બને અને સાથે બટાકા, દાળ,મગ ,કઢી, કઠોળ હોય જ. Sonal Modha -
-
-
તુરીયા મગની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJઆ શાક માં મે મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે અને ડ્રાય બનાવી છે .શાક ની જેમ ખાઈ શકાય..અને ખૂબ ટેસ્ટી થઈ છે. Sangita Vyas -
-
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
-
-
મગની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
આ દાળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Vaishakhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307064
ટિપ્પણીઓ (8)