સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#ભીમ અગિયારશ રેસીપી
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સામાને ધોઈને પલાળી રાખો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું ઉમેરો પછી જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેમાં હવેજ કરો.
- 3
તેમાં સામો ઉમેરો અને સીગદાણાનો ભૂકો, બાફેલુ બટેકુના ટુકડા ઉમેરો ને પછી ઢાંકી ને મૂકો પછી તેમાં ઢાંકણ
પર પાણી મૂકો ને ચડવા દો. જરૂર
લાગે તો ગરમ પાણી ઢાંકણનુ ઉમેરો પછી તેને ચડવા દો. - 4
ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી
નીચે ઉતારી ને સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#RC2સામો (મોરૈયા ની ખીચડી)Rainbow challenge##whight thim @Darshcook_29046696Darshna Pandya -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#MBR5#WEEK5 સામા ની ખીચડી(ફરાળી રેસિપી) Vaishali Vora -
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)
આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ Bhavna Vaghela -
-
-
ઘઉંના ફાડા ની ખીચડી (Wheat Fada Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 60Weekend Mayuri Doshi -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati રાઇ,મીઠા લીમડાનાં વધાર સાથે Bharati Lakhataria -
સામા ની ખીચડી ફરાળી કઢી (Sama Khichdi Farali Kadhi Recipe In Gujarati)
#ff3 ( ફાસ્ટ એન્ડ ફેસટિવ ચેલેન્જ) Trupti mankad -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16295793
ટિપ્પણીઓ (6)