સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામા ને ધોઈ ને 1/2 કલાક માટે પલાળી રાખો. દૂધી અને બટાકા ને ખમણી લો.
- 2
હવે એક કૂકર મા તેલ ગરમ કરો.ત્યાર બાદ જીરું અને હિંગ નાખો જીરું તતડે એટલે તેમાં લીમડો નાખી ને ખમણેલા દૂધી અને બટાકા નાખો.શીંગદાણા પણ નાખો.ત્યાર બાદ તેમાં ધોયેલો સામો નાખો.
- 3
હવે તેમાં લીલા મરચાં ઉમેરો.જરૂર મુજબ પાણી અને છાસ નાખો.ત્યાર બાદ તેમાં મીઠું નાખો.બધું બરાબર હલાવી ને કૂકર બંધ કરી ને ૩ સીટી વગાડી લો.કૂકર ઠરે એટલે તેને હલાવી ને એક બાઉલ માં કાઢી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ફરાળ મા ખાઈ શકાય એવી ફરાળી સામા ની ખીચડી.
Similar Recipes
-
સામા ની ફરાળી ખીચડી (Sama Farali Khichdi Recipe In Gujarati)
આજે રામનવમી નો ઉપવાસ છે તો મેં સામા ની ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
-
સામા ની ખીચડી (Sama Ni Khichadi Recipe In Gujarati)
આજે આપણે લઈને આવ્યા છીએ સામા ની ખીચડી જે આપણે ઉપવાસના દિવસોમાં ફરાળ તરીકે લઈ શકીએ છીએ Bhavna Vaghela -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)
આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી. Vk Tanna -
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી સામા ની ખીચડી (Farali Sama Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#ભીમ અગિયારશ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#RC2સામો (મોરૈયા ની ખીચડી)Rainbow challenge##whight thim @Darshcook_29046696Darshna Pandya -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
ફરાળી વાનગીમાં પણ કોઈ એક sweet dish. હોય તો જમવાની મજા આવે છે.તો આજે મેં ઠંડી ઠંડી સામા ની ખીર બનાવી. Sonal Modha -
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં પણ ફરાળ માટે ફૂલ ડીશ બનાવી. ફરાળી કઢી ફરાળી ખીચડી. Sonal Modha -
-
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી. Sushma vyas -
સામા ની ખીર(sama kheer recipe in gujarati)
#GCસામા પાચમ ના દિવસે બધા ના ઘર સામા ની વાનગીઓ બનતી હોય છે તો હું આજે સામા ની ખીર ની રેસીપી લાવી છું. Suhani Gatha -
-
ફરાળી ખીચડી /સામાં ની ગ્રેવી વાળી ખીચડી (sama gravy khichadi recipe in Gujarati)
આપણે ઉપવાસ હોઈ ત્યારે શુ બનવું એ વિચારતા હોઈ છીએ અને બટાકા પણ ઘણીવાર ખાવા પસંદ નથી હોતા કાઈ જલ્દી બની જતું ખાવાનું પસંદ કરીએ ત્યારે સામાં ની ગ્રેવી વાળી છાસ થી બનાવેલ ખુબજ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો બનાવીએ. Shivani Bhatt -
દૂધી બટાકા ની ફરાળી ખીચડી (Dudhi Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff2Farali recepeદૂધી બટાકા શીંગદાણા ની ફરાળી ખીચડી Vaishaliben Rathod -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2સાબુદાણા ની ખીચડી એક ફરાળી ડિશ છે. મહારાષ્ટ્ર માં આ ડિશ ખૂબ પ્રખ્યાત છે જેને સવારે નાસ્તા માં લેવાતી હોય છે. આ ખીચડી ખૂબ જ સરસ લાગે છે. Shraddha Patel -
-
વેજીટેબલ મોરૈયા ની ખીચડી (Vegetable Moraiya Khichdi Recipe In Gujarati)
#SJR ફરાળી મોરૈયા ની ખીચડી મસાલેદાર ને આવે ખાવા ની મજા આજ મેં બનાવી Harsha Gohil -
સામાની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
સામાની ખીચડી ઉપવાસ મા ખવાઈ છે અને જે લોકો ડાયેટ કરતા હોઇ તે પણ ખાઈ શકે પાચન મા સાવ હળવી અને લો કેલેરી વાડી બને છે સામા ની ખીચડી#GA4#Week7#khichadiRoshani patel
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#WKR#khichdi#cookpadgujarati#cookpadindiaઆપણે ત્યાં અલગ અલગ પ્રકાર ની અને ટેસ્ટ ની ખીચડી બનતી હોય છે.તો મેં આને સ્વામિનારાયણ ખીચડી બનાવી જે ટેસ્ટ માં સરસ બની છે. Alpa Pandya -
સામા પેટીસ(sama petisRecipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ મહિનો એટલે તહેવાર, નો મહિનો..અને એમાં પણ વ્રત ,તહેવાર માં ઉપવાસ કરવામાં આવે છે.. હવે તો ફરાળી વાનગી માં પણ વેરાયટી જોવા મળે છે. તો મેં પણ આ સામાં માંથી ખીચડી,ઢોકળા, ઢોસા,ઉત્તપમ,વગેરે બનાવી છે.પણ આજે સામાં માંથી તેની પેટીસબનાવી છે. જે સરળતાથી બની જાય છે. અને ખૂબ જ ઓછા તેલ થી બનતી આ વાનગી છે. નાના મોટા સૌ ને ભાવે છે.તો તમે પણ જલ્દી થી બનતી આ સા મા પેટીસ ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
સામા ની ખીર (Sama Kheer Recipe In Gujarati)
સામા પાંચમ ના દીવસે સામો ખાવાનું મહત્વ છે તો આ દીવસે સામો જરૂર ખાવો જોઈએ Jigna Patel
More Recipes
- વેજીટેબલ હક્કા નુડલ્સ (Vegetable Hakka Noodles Recipe In Gujarati)
- હેલ્ધી ચમચમિયા વિસરાતી વાનગી (Healthy Chamchamiya Visrati Recipe In Gujarati)
- બાજરી મેથીનાં ચમચમિયા (Bajri Methi Chamchamiya Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- બટાકા ની વેફર (Bataka Wafer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16669269
ટિપ્પણીઓ