ખાખરા વેજ ચીઝી બેક ડીશ (Khakhra Veg Cheesy Bake Dish Recipe In Gujarati)

#MFF
મોનસુન ફૂડ ફેસ્ટિવલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં વેજીટેબલ લઈ તેમાં મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. ત્યારબાદ નોનસ્ટીક પેનમાં નીચે બટર લગાવી ખાખરો મૂકી ઉપર પીઝા સોસ મેયોનીઝ લગાવી લો
- 2
અને ખાખરા ઉપર બે ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દો અને ઉપરથી ખમણેલું ચીઝ નાખો ત્યારબાદ બીજો ખાખરો મૂકી પાછું મેયોનીઝ પીઝા સોસ અને વેજીટેબલ મૂકી ચીઝ નાખી પાછો ત્રીજો ખાખરો મૂકી ઉપર પીઝા સોસ લગાવી વેજીટેબલ મૂકી ચીઝ ખમણેલું નાખો
- 3
અને ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો સ્પ્રિંકલ કરો અને ગેસ ઉપર તવી ગરમ મૂકી પેન મૂકી મીડીયમ ગેસ ઉપર ચીઝ બધુ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ઢાંકી ને પાંચ મિનિટ માટે બેક થવા દો
- 4
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ખાખરા વેજ ચીઝી બેક ડીશ બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે મોનસુન સિઝનમાં ખાવાની મજા પડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો ચીઝી ક્રિસ્પી ટ્રાયંગલ (Potato Cheesy Crispy Triangle Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પીઝા ખાખરા (Pizza Khakhra Recipe In Gujarati)
#SF#KSJ#Week2#RB1પીઝા એ નાના અને મોટા સૌની ફેવરેટ વાનગી હોય છે અને street food માંખૂબ જ ફેમસ વાનગી છે તો આજે હું એમાં થોડું ઇનોવેશન સાથે એક રેસિપી બનાવીને લાવી છું જેમાં મેંદો પણ ન આવે અને હેલ્ધી પણ બની રહે અને નાસ્તા માટે બેસ્ટ આઇટમ છે ઘઉંના ખાખરા જે ખાવામાં પણ હલકા અને પચવામાં પણ ઉઝી હોય છે અને છોકરાઓને એના ઉપર પીઝા ની જેમ બનાવીને આપે તો નાના-મોટા સૌને ખાવામાં પણ ખૂબ ભાવે છે તો મારું ખુદ નું ઈનોવેશન નાસ્તામાં ડીનરમાં કે ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો Dips -
-
-
-
-
-
ખાખરા પિઝા(Khakhra Pizza Recipe in Gujarati)
#GA4#week17#cheese#cheesetavakhakhrapizza Sneha kitchen -
ચીઝી વેજ ટાકોઝ (Cheesy Veg Tacos Recipe In Gujarati)
#CDYબાળકોને પ્રિય અને ઝટપટ તૈયાર થઈ જતી એવી મેક્સિકન વાનગી. Shilpa Kikani 1 -
-
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
ચીઝી સ્પગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
#FDHappy friendship day all of you 😍🌹🌹🌹❣️❣️❣️ Falguni Shah -
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
-
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
-
-
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
સ્ટ્રીટ સ્ટાઇલ ઇટાલિયન ખાખરા ચાટ (Street Style Italian Khakhra Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SF (સ્ટાર્ટર) Sneha Patel -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)