રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ગરમ પાણી માં ઉકાળોપછી મીક્ષરમાં પીસી લો ડુંગળી ઝીણી સમારેલી લસણ ની પેસ્ટ
- 2
નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો તેમાં લસણ પછી ડુંગળી ઉમેરો કલર ચેન્જ થાય એટલે ટામેટાં ની પેસ્ટ ઉમેરવી ૫ મીનીટ સુધી ધીમી આંચ પર પકાવો પછી ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર લાલ મરચું પાઉડર ઉમેરો થીક થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો
- 3
- 4
વેજીટેબલ કટ કરી લેવું ચીઝ ખમણેલું
- 5
પેન માં બટર ગરમ કરો પીઝા બેઝ ધીમી આંચ પર સેકવુ પછી પીઝા સોસ લગાવો ચીઝ લગાવો પછી વેજીટેબલ બેલ્ક ઓલીવ્સ લગાડી નોનસ્ટિક પેનમાં ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો
- 6
- 7
તૈયાર છે પેન પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
-
-
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
માર્ગેરીટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
વેજ પેન પીઝા (Veg Pan Pizza Recipe In Gujarati)
#GA4#Week22#post3#pizza#વેજ_પેન_પિત્ઝા ( Veg Pan Pizza 🍕 Recipe in Gujarati ) Daxa Parmar -
-
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
-
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
મિક્સ વેજ ચીઝ પીઝા(mix veg cheese pizza recipe in gujarati)
#સુપરશેફ#વિક3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ25 Aarti Kakkad -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14719879
ટિપ્પણીઓ (4)