ચોકલેટ કેક વિથ માવા મીઠાઈ (Chocolate Cake With Mava Mithai Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
ચોકલેટ કેક વિથ માવા મીઠાઈ (Chocolate Cake With Mava Mithai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ કેક ના નાના નાના બોલ્સ બનાવો
- 2
માવા હાથ વડે મસળીને એકદમ લીસો બનાવો
- 3
બનાવેલ લીસ્સા માવા નો એક મોટો બોલ બનાવી તેને હાથ વડે થેપીને પૂરી જેવો આકાર આપો
- 4
તેમાં બનાવેલ કેકનો બોલ મૂકી માવાનૂ ચારે બાજુથી પેક કરી બોલ બનાવો
- 5
ઉપરથી બદામની રંગબેરંગી કતરણ થી ગાર્નીશ કરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
-
-
ચોકલેટ કેક જાર (Chocolate Cake Jar Recipe In Gujarati)
#CDYChildren's day હોય એટલે kids ની ફરમાઈશ પણ હોય જ Smruti Shah -
ચોકલેટ કેક(Chocolate cake recipe in Gujarati)
#nooven#noCreamચોકલેટ કેક નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય બાળકોને કે 🍰 કેક ખુબ પસંદ હોય છે મે પણ આ કેક બર્થડે પર જ બનાવી હતી તોહુ બાળકો ની પસંદ અને ફેમીલી ની પસંદ ની કેક ની રેસીપી સેર કરુ છું Rinku Bhut -
વ્હીટ ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week14કેક તો નાના છોકરાઓ થી લઈને મોટા સુધી બધાને ખૂબ ભાવતી હોય છે.આજે ને ઘઉંના લોટ ની કેક બનાવી છે.એનામાં પણ ચોકલેટ કેક તો બધા ની ખૂબ મનપસંદ વસ્તુ હોય છે.અને આ ઘઉં ની કેક છે માટે હેલ્થી પણ છે અને ખૂબ ટેસ્ટી પણ બને છે.તમે પણ તમારા ત્યાં જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
કેક(cake recipe in Gujarati)
#CCC# આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક જાતના લોકો વસવાટ કરે છે. જેમાં અનેક જાતના લોકોનો અનેક જાતના તહેવારો ઉજવતા હોય છે. જેમાં ક્રિસમસ પણ એમાં નો જ તહેવાર છે. જેમાં વર્ષના અંતે એક અનોખો તહેવાર christian લોકો ઊજવે છે.... Khyati Joshi Trivedi -
-
-
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
મારા ઘરમાં મોસટલી ચોકલેટ કેક બને છેઆ કેક મે મારા સન ની બર્થડે મા બનાવી હતી સુપર બની છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારી બધી કેક હુ કડાઈમાં બનાવુ છું chef Nidhi Bole -
-
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
ચોકલેટ કેક મોદક (Chocolate Cake Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
માવા ચોકલેટ પેંડા(mava chocolate penda recipe in gujarati)
ચોકલેટ ની વાત આવે એટલે બધા ને ભાવે અને એમાય પાછા પેંડા જે ગુજરાતી ઓના ફેવરિટ હોય છે .તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો અને કેજો કેવા લાગ્યાં આ પેંડા Vaibhavi Kotak -
ચોકલેટ લોડેડ કેક(chocolate Loaded Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડ #ચોકલેટ લોડેડ કેક ..મારા order ની કેક છે. Mrs Viraj Prashant Vasavada -
માવા ડ્રાયફ્રુટ કેક (Mava Dryfruit Cake Recipe In Gujarati)
મને બેકિંગ નો બહુ શોખ છે અને મારા ઘરમાં બધાને મારા હાથની કેક ખૂબ જ ભાવે છે અને બેકિંગ આવે તો એ કોમ્પિટિશનમાં મને ભાગ લેવો ખૂબ જ ગમે છે અને આ વખતે મેં ક્રીમ વાડી કે ચોકલેટ ફ્લેવરની કેક નથી બનાવી અને આ વખતે ટોટલી છોકરાઓ ખાઈ શકે એવી માવા અને એમાં ડ્રાયફ્રુટ્સ નો યુઝ કર્યો છે જેથી એ થોડી હેલ્ધી પણ થઈ જશે અને એ તમે ચા સાથે સવારે પણ લઈ શકો છો બહુ સરસ લાગશે અને તમે કશે બહાર જતા હોય ટ્રાવેલિંગ હોય ફરવાનું થતું હોય તો તમે કેક બહુ જ સરસ રહેશે સાથે લઈ જઈ શકશો.#cookpadindia#AsahiKaseiIndia#baking#cake Khushboo Vora -
-
-
ચોકલેટ ગનાષ કેક(chocolate ganash cake recipe in Gujarati)
ભાણેજ વહુ નો લગ્ન પછી નો પહેલો જન્મ દિવસ છે...એમને ભાવતી 🍰 બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
આજે મેં ચોકલેટ વોલનટ બ્રાઉની બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે, દિવાળી પર ખાસ કરીને અમારે ત્યાં આ બનાવવામાં આવે છે અને મહેમાનોને પણ પસંદ પડે છે #GA4#week9#MaidaMona Acharya
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
-
ચોકલેટ બંડ કેક (Chocolate Bundt Cake Recipe In Gujarati)
#childhood#cookpadgujarati#cookpadindia#ff3 Sneha Patel -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#valentine day special chocolate cake🎂 Shilpa Kikani 1 -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438565
ટિપ્પણીઓ