રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં રવો લઈ તેમાં દહીં નાખી હલાવી લ્યો.જરૂર પડે તો સેજ પાણી નાખી હલાવી ખીરું તૈયાર કરો અને દસ થી પંદર મિનિટ ઢાંકી ને રહેવા દયો.
- 2
પંદર મિનિટ પછી ખીરું હલાવી તેમાં મીઠું નાખી હલાવી લ્યો.અને ત્રણ બાઉલ મા એક સરખા ભાગ માં કરી લ્યો.એક ભાગ સફેદ રાખો એક ભાગ લીલી રાખો એક ભાગ કેસરી કરો.
- 3
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો લીલા ભાગ વાળા ખીરા માં 1/2 પેકેટ ઇનો નાખી હલાવી લ્યો.અને ગ્રીસ કરેલી થાળી માં રેડી ઢોકળીયા માં મૂકી દયો.પાચ મિનિટ થવા દયો.
- 4
પાચ મિનિટ પછી સફેદ ભાગ માં ઇનો નાખી હલાવી ને ગ્રીન ભાગ ઉપર રેડી દયો.અને પાચ મિનિટ થવા દયો.પાચ મિનિટ પછી કેસરી કલર માં ઇનો નાખી વ્હાઈટ ભાગ ઉપર રેડી દયો. અને પાચ થી સાત મિનિટ થવા દયો.
- 5
હવે જોશું તો ઢોકળા થઈ ગયા છે.દસેક મિનિટ ઠંડુ થવા દયો.પછી થાળી ઊંથી કરી ઢોકળૂ કાઢી લ્યો.કટ કરી લ્યો.
- 6
- 7
વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે હીંગ નાખી ઢોકળાં ઉપર વધાર કરો. તૈયાર છે ત્રિરંગી ઢોકળાં.
Similar Recipes
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
-
-
-
-
-
ત્રિરંગી મારબલ ઢોકળાં કેક (Trirangi Marble Dhokla Cake Recipe In Gujarati)
#ત્રિરંગી_માર્બલ_ઢોકળા_કેક#TR #ત્રિરંગી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeત્રિરંગી માર્બલ ઢોકળાં કેક - 75 આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ભારતવાસીઓને ખૂબ જ અભિનંદન. રાષ્ટ્ર ધ્વજ નાં તિરંગા નાં સન્માન માં મેં અહીં ત્રિરંગી માર્બલ ઢોકળાં કેક બનાવી છે. Manisha Sampat -
-
-
-
-
-
-
-
-
-
-
-
ત્રિરંગી ચટણી (Trirangi Chutney Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujarati Jay hind..... ત્રિરંગી ચટણી (ચટપટી પ્યુરી) Krishna Dholakia -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ