ચોકલેટ ગનાષ કેક(chocolate ganash cake recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

ભાણેજ વહુ નો લગ્ન પછી નો પહેલો જન્મ દિવસ છે...એમને ભાવતી 🍰 બનાવી છે.

ચોકલેટ ગનાષ કેક(chocolate ganash cake recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ભાણેજ વહુ નો લગ્ન પછી નો પહેલો જન્મ દિવસ છે...એમને ભાવતી 🍰 બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ થી ૩ કલાક
૬ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ મેં દો
  2. ૧૦૦ ગ્રામ ચોકલેટ પાઉડર (કોકો પાઉડર)
  3. પાઉડર ખાંડ
  4. વેનિલા એસેસ
  5. ૧ નાની વાટકીદૂધ પાઉડર
  6. ૧-૨ 🥄 દૂધ
  7. ૨૦૦ ગ્રામ પાણી
  8. ડેકોરેશન માટે ચોકલેટ ચિપ્સ, ચોકલેટ શોશટ,ચેરી
  9. #ગનાષ માટે....૧ભાગ ડાક ચોકલેટ, થોડું દૂધ,૧ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

૨ થી ૩ કલાક
  1. 1

    બધું કોરું મટીરીયલ ચાર વાર ચારવુ.

  2. 2

    તેમાં દૂધ પાણી તેલ વેનિલા એસેસ ઉમેરો.

  3. 3

    ખૂબ ફેંટો.પરપોટા આવી જાય તો તેને તેલ લગાવીને રાખેલા ટીન માં ભરી ને તપેલાં માં મૂકો.

  4. 4

    તપેલીમાં મૂકી ઢાંકી દો.૩૦મિનિટ

  5. 5

    ગનાષ માટે ડબલ બોઈલર કરો.વાસણ માં ચોકલેટ, દૂધ, બટર નાંખીને ઓગલે ત્યારે ગેસ બંધ કરી તેને થોડી વારે માટે ઠંડી જગ્યા એ મુકો

  6. 6

    તૈયાર કેક ૧/૨ કલાક ઠંડી થાય પછી જ તેને ગનાષ લગાવો.ઊપર મનપસંદ સજાવટ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes