સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

सोनल जयेश सुथार @sonal_1676
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા માં વટાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર માંબાફી ને રાઇસ બનાવી લેવા
- 2
બધાં વેજિટેબલ ને કટ કરવાં હવે પેન માં તેલ મૂકી તેમાં જીરૂ તતડે એટલે તેમાં લીલા મરચાં,આદુ છીણી ને નાખવું,અને ડુંગળી, કેપ્સીકમ, કોબીજ ઉમેરી સાંતળી લો.
- 3
હવે તેમાં બાફેલા બટાકા અને ટામેટાં નાખી સ્વાદ મુજબ મીઠું મરચું નાખી હલાવી લો.હવે રાઈસ ઉમેરી સેઝવાન ચટણી ઉમેરી દો, ટોમેટો સોસ અને લીંબુ નો રસ ઉમેરી ને હલાવી લો. ૨ મીનીટ માટે કૂક કરી ગેસ બંધ કરવો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ સીઝવાન ફ્રાઇડ રાઈસ. જેને ડીશ માં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
પનીર સેઝવાન ફ્રાઈડ રાઈસ (Paneer Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadgujarati#cookpadindia#30mins Ankita Tank Parmar -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
#WCR#cookpadgujarati#cookoadindia सोनल जयेश सुथार -
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2...આમતો રાઇસ બધા ના ઘર માં બનતા જ હોય પણ આજે મે રાઈસ મા થોડો તીખો અને ચાઇનીઝ ટેસ્ટ આપી ને સેઝવાન રાઈસ બનાવ્યા અને લસણ ટામેટાં ની ચટણી સાથે બધાં ને ખુબજ સ્વાદિષ્ટ લાગ્યો. Payal Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#Cookpadઝટપટ બની જાય એવા સેઝવાન રાઈસ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે લંચ ડિનર કે સ્નેક્સમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSRઆ બહુજ કલરફૂલ રાઈસ છે. ગુજરાતી માં કહેવત છે જો આંખ ને ગમશે તો ચોક્કસ મોઢાં ને ભાવશે. આ રાઈસ નું પણ ઍવું જ છે.Cooksnap pushpa@9410Cooksnap of the Week. Bina Samir Telivala -
સેઝવાન રાઈસ વીથ ટોમેટો સૂપ (Schezwan Rice with tomato soup recipe In Gujarati)
#ભાત Shah Prity Shah Prity -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન ફ્રાઇડ રાઈસ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે જે ટેસ્ટ માં થોડા સ્પાઈસી હોય છે. Bhavini Kotak -
-
-
સેઝવાન ફ્રાઇડ રાઇસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#GA4#Week18Keyword: french beans Nirali Prajapati -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe in Gujarati)
#Week 20# પુલાવ#goldenapron3# માઇ ઇબુક# પોસ્ટ ૨૧ Kalika Raval -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16471785
ટિપ્પણીઓ