સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસત્તૂ
  2. 1/4 વાટકીકોપરાં નો ભૂકો
  3. 1/4 વાટકીમાવો
  4. 1/4વાટકો ગોળ
  5. 1ચમચો ઘી
  6. 2-3 ચમચીદૂધ
  7. સ્ટફિંગ માટે:-
  8. 1ચમચો ગુલકંદ
  9. 4-5બદામ
  10. 7-8પિસ્તા
  11. 2ઇલાયચી
  12. 4-5કાજુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોળ અને ઘી ભેગાં કરી ખૂબ ફીણવા એટલે એકદમ સરસ થઈ જશે પછી તેમાં સત્તૂ નો ભૂકો મસળેલો માવો અને કોપરાં નો ભૂકો નાખી મીક્ષ કરવું

  2. 2

    ત્યારબાદ કાજુ બદામ પિસ્તા ની કતરણ કરવી ઇલાયચી નો ભૂકો કરવો અને ગુલકંદ માં બધું મિક્સ કરવું

  3. 3

    ત્યારબાદ સત્તૂ ને મોલ્ડ માં ભરી વચ્ચે જગ્યા કરી તેમાં ગુલકંદ નું પૂરણ ભરી ને પેક કરી ને મોદક બનાવવા અને ગણપતિ દાદા ને પ્રસાદ ધરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes