ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#ff1
વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય.

ફરાળી ડ્રાયફ્રૂટ શેક (Farali Dryfruit shake Recipe in Gujarati)

#ff1
વ્રત ના ઉપવાસ મા ઘણા લોકો ફરાળ કરતા નથી તો એમને અને જે લોકો ને સાજે બહુ ભૂખ ન હોય તો આ ફરાળી ડ્રાયફ્રૂટ શેક પણ પી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 5 નંગબદામ
  2. 5 નંગકાજુ
  3. 3 નંગઅખરોટ
  4. 7-8 નંગકિસમિસ
  5. 5 નંગપિસ્તા
  6. 3 નંગખજૂર
  7. 2 કપગરમ પાણી
  8. 2 ચમચીમિલ્ક પાઉડર
  9. 4 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાયફ્રૂટ્સ ને ગરમ પાણી મા 1/2 કલાક પલાળી દો.

  2. 2

    હવે પાણી નિતારી બદામ ની છાલ કાઢી લો.

  3. 3

    મિક્સી બાઉલમાં બધું ઉમેરી દૂધ,મિલ્ક પાઉડર ઉમેરી ચર્ન કરો.

  4. 4

    સર્વિગ ગ્લાસ મા લ ઈ ઉપરથી પિસ્તા,બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે ફરાળી ડ્રાયફ્રૂટ્સ શેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes