ચીકપી સલાડ વીથ રોસ્ટેડ વેજી (Chickpea salad with Roasted Veggie Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
#ATW3
#TheChefStory
આ એક પ્રોટીન સલાડ છે.જે સંપૂણ મિલ ની જેમ ખવાય છે.
ચીકપી સલાડ વીથ રોસ્ટેડ વેજી (Chickpea salad with Roasted Veggie Recipe In Gujarati)
#ATW3
#TheChefStory
આ એક પ્રોટીન સલાડ છે.જે સંપૂણ મિલ ની જેમ ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ને 6-7 કલાક પલાળી મીઠું નાખી બાફી લો.સિમલા મરચાં ઊભા કટ્ટ કરી વચ્ચે નો સફેદ ભાગ દૂર કરો.લસણ ને ક્રશ કરવું. ગ્રીલરઝ માં ઓલિવ ઓઈલ મૂકી સિમલા, ચેરી ટોમેટો,લસણ રોસ્ટ કરો.
- 2
બાઉલ માં ચણા,ઓલિવ્સ અને સમારેલાં સિમલા ઉમેરો મીઠું,મરી પાઉડર, બેસીલ, ચીલી ફ્લેકસ,લીંબુ,ઓઈલ ઉમેરી ટામેટા અને ગાર્લિક ઉમેરી મિક્સ કરો.
- 3
ખૂબ જ હેલ્ધી સલાડ ની મજા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16504635

ટિપ્પણીઓ (3)