પેસ્તો સોસ (Pesto Sauce Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષી જાર મા બેસીલ લીલા મરચાં લસણ મરી પાઉડર કાજુ મીઠું સ્વાદ મુજબ લીંબુ નો રસ ઓલિવ ઓઇલ ઉમેરો દરદરુ ક્રશ કરી લો તૈયાર છે ટેસ્ટી પેસ્તો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પેસ્તો રાઈસ(pesto rice recipe in gujarati)
#સુપરશેફ4 પેસ્ટો રાઈસ એ પેસતો એ બેસિલ અને સૂકા મેવા ને વાળીને બનાવેલી સ્વાદ થી ભરપુર પેસ્ટ છે, જે ભાત ને એક અલગ જ સ્વાદ આપે છે. ક્રીમી એવા રાઈસ તૈયાર થાય છે. Bijal Thaker -
બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)
#GA4#Week22Post -2આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે. Hetal Shah -
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
-
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
-
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા પેસ્તો સોસ સાથે (pesto sauce pasta)
પેસ્તો સોસ ને ઈન્ડિયન વર્ઝન આપ્યું છે આમાં બેસિલ મતલબ તુલસી અને મેં આમાં દેશી તુલસીનો ઉપયોગ કર્યો છે તુલસી તો હેલ્થ માટે સારી છે જ ફોરેનમાં તો લોકો તુલસીનો બેસીલ તરીકે ઘણો ઉપયોગ કરે છે પણ આપણે બધાએ અવેલેબલ ઇન્ડિયામાં હોય એવું પોસિબલ નથી તો આપણે એની જગ્યાએ આપણી દેશી તુલસી શ્યામ તુલસી રામ તુલસી યુઝ કરી શકે છે તેનાથી એનો સોસ બનાવવામાં આવે છે એને પેસ્તો સોસ કહેવાય છે આ સોસ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે#પોસ્ટ૩૫#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ચીઝી પેસ્તો સોસ ઈન્સ્ટન્ટ રેસિપી (Cheesy Pesto Sauce Instant Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા
#સુપરશેફ3#Monsoon_specialસરસ મજાનો વરસાદ વરસતો હોય તો સૌથી પહેલા ભજીયા યાદ આવે ને પછી મકાઈ ભુટ્ટા... આમ તો વરસતા વરસાદ સાથે શેકેલા ભુટ્ટા ઉપર લાલ મરચાં અને મીઠા માં બોળેલી લીંબુ ની ફાડ ઘસીને ખાવાની મજા જ કાંઈક અલગ છે.. અહહા એક આનંદ ની અનુભૂતિ.. પણ આજકાલ છોકરાઓ ને કાંઈક નવું પણ જોઈતું હોય.. તો ચાલો બનાવીએ એક નવી વેરાયટી.. આ વાનગી મે ગાર્લિક બ્રેડ લોફ કટ કરીને બનાવી છે તમે બ્રેડ પર પણ બનાવી શકો છો. Pragna Mistry -
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
પેરી પેરી સોસ(Peri Peri Sauce Recipe In Gujarati)
#GA4#Week16#periperમેરી મસાલો આપણે ઘણા અલગ-અલગ ઉપયોગમાં લઈએ છીએ. પણ પેરી પેરી સોસ પણ આપણે ઘણી વેરાયટીઓ ના ઉપયોગમાં લઈ શકીએ છીએ. Niral Sindhavad -
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
સ્પગેટી ઇન પેસ્તો સૉસ (Spaghetti Pesto Sauce Recipe In Gujarati)
#PSBetab Dilki ❤ Tamanna Yehi HaiTumhe Chahenge .... Tumhe PujengeTumhe Apana Khuda BanayengeBetab Dilki ❤ Tamanna Yehi Hai આજે કોઈ જોડકણું નહીં... માત્ર ૧ વાર આ ગીત ને સાંભળો.... એના શબ્દો ને મહેસુસ કરજો.... તમે તમારા "પોતાનાને" સમજી સકશો..... આજે મેં સ્પગેટી ઇન પેસ્તો સૉસ બનાવી છે.... Ketki Dave -
પેસ્તો ગ્રેવી(Pesto Sauce Recipe In Gujarati)
રાઈસ, નુડલ્સ, સલાડ અને ડીપ બનાવવામાં ટેસ્ટી બને છે#Week4#GA4 Bindi Shah -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
પીઝા સોંસ (Pizza Sauce Recipe in Gujarati)
હેન્સી નંદા નું live પીઝા અને પીઝા સોસ joi મેં પણ પીઝા સોસ બનવાનો ટ્રાય કર્યો#GA4#week22 Saurabh Shah -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
તાહિની સોસ (Tahini Sauce Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiલેબેનીઝ ફૂડમાં વપરાતો સોસ સફેદ તલ માંથી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે વડી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડિટેરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505785
ટિપ્પણીઓ